
આ દિલને જે ગમી ગયા,
આ દિલને
જે ગમી ગયા,
એ લોકો જ લાગણી
સાથે રમી ગયા !!
aa dilane
je gami gaya,
e loko j lagani
sathe rami gaya !!
Broken Heart Shayari Gujarati
2 years ago
એ ઓનલાઈન છે ત્યાં સુધી
એ ઓનલાઈન છે
ત્યાં સુધી તમારા દિલની વાત કરી લેજો,
એ ઓફલાઈન થતા વિચાર બદલી
નાખશે સાહેબ !!
e onalain chhe
tya sudhi tamara dilani vat kari lejo,
e ofalain thata vichar badali
nakhashe saheb !!
Broken Heart Shayari Gujarati
2 years ago
ઓનલાઈન હોવા છતાં જો એ
ઓનલાઈન
હોવા છતાં જો એ મેસેજ ના કરે,
તો સમજી જવાનું કે લાગણીની
ખોટ પડી છે !!
onalain
hova chata jo e mesej na kare,
to samaji javanu ke laganini
khot padi chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
ગજબ છે એનો પ્રેમ પણ,
ગજબ છે એનો પ્રેમ પણ,
જયારે એનાથી વાત નથી થતી
ત્યારે કોઈ સાથે વાત કરવી
નથી ગમતી !!
gajab chhe eno prem pan,
jayare enathi vat nathi thati
tyare koi sathe vat karavi
nathi gamati !!
Broken Heart Shayari Gujarati
2 years ago
હવે દિલને Update કરવાનો નહીં,
હવે દિલને
Update કરવાનો નહીં,
પણ Feelings ને Uninstall
કરવાનો ટાઈમ છે !!
have dilane
update karavano nahi,
pan feelings ne uninstall
karavano time chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
જે દિલમાં ધડકતા હોય છે,
જે દિલમાં
ધડકતા હોય છે,
આંખોથી પણ એ જ
ટપકતા હોય છે !!
je dilama
dhadakat hoy chhe,
ankhothi pan e j
tapakat hoy chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
મેં મારા જ દિલનું, દિલ
મેં મારા જ દિલનું,
દિલ બહુ દુખાવ્યું છે !!
me mara j dilanu,
dil bahu dukhavyu chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
પરિણામની ચિંતા કરવામાં, એ સંબંધની
પરિણામની
ચિંતા કરવામાં,
એ સંબંધની કિંમત
ભૂલી ગયા !!
parinamani
chinta karavama,
e sambandhani kimmat
bhuli gaya !!
Broken Heart Shayari Gujarati
2 years ago
એને મારી સાથે નહીં, મારા
એને
મારી સાથે નહીં,
મારા સમય સાથે
પ્રેમ હતો !!
ene
mari sathe nahi,
mara samay sathe
prem hato !!
Broken Heart Shayari Gujarati
2 years ago
લગ્ન પછી બધાના નસીબમાં ખુશી
લગ્ન પછી બધાના
નસીબમાં ખુશી નથી હોતી,
ક્યારેક દિલ ક્યાંક બીજે અને
શરીર ક્યાંક બીજે હોય છે !!
lagn pachi badhana
nasibama khushi nathi hoti,
kyarek dil kyank bije ane
sharir kyank bije hoy chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago