Teen Patti Master Download
દોસ્તીમાં કેટલા ખુશ હતા આપણે,

દોસ્તીમાં
કેટલા ખુશ હતા આપણે,
જો આ પ્રેમના ચક્કરમાં
બરબાદ થઇ ગયા !!

dostima
ketala khush hata apane,
jo premana chakkarama
barabad thai gaya!!

મારો પ્રેમ એટલો પણ સસ્તો

મારો પ્રેમ
એટલો પણ સસ્તો નથી,
કે બીજીવાર પણ તારી
સાથે જ થાય !!

maro prem
etalo pan sasto nathi,
ke bijivar pan tari
sathe j thay !!

મોટાભાગનો સાચો પ્રેમ, આંસુએ જઈને

મોટાભાગનો સાચો પ્રેમ,
આંસુએ જઈને પૂરો થાય છે !!

motabhagano sacho prem,
ansue jaine puro thay chhe !!

જે થયું એ થયું, ભગવાન

જે થયું એ થયું,
ભગવાન હંમેશા
ખુશ રાખે એને !!

je thayu e thayu,
bhagavan hammesha
khush rakhe ene !!

દિલથી કોઈ ખરાબ નથી હોતું,

દિલથી કોઈ
ખરાબ નથી હોતું,
બસ બધા નાની નાની વાતમાં
નારાજ થઇ જાય છે !!

dilathi koi
kharab nathi hotu,
bas badha nani nani vatama
naraj thai jay chhe !!

કાશ એવી પણ એક દુનિયા

કાશ એવી
પણ એક દુનિયા હોત,
જ્યાં મતલબી નહીં પણ લાગણી
વાળા માણસો જ રહેતા હોત !!

kash evi
pan ek duniya hot,
jya matalabi nahi pan lagani
vala manaso j raheta hot !!

તૂટેલું દિલ સૌથી મજબુત હોય

તૂટેલું દિલ
સૌથી મજબુત હોય છે,
કેમ કે બીજીવાર એને
કોઈ તોડી ના શકે !!

tutelu dil
sauthi majabut hoy chhe,
kem ke bijivar ene
koi todi na shake !!

તું મારી દુનિયા લાગતી હતી,

તું મારી
દુનિયા લાગતી હતી,
અને તું પણ દુનિયા
જ નીકળી !!

tu mari
duniya lagati hati,
ane tu pan duniya
j nikali !!

ખબર નહીં શું કામ હું

ખબર નહીં શું કામ
હું એ વ્યક્તિની ચિંતા કરું છું,
જેને મારી કંઈ પડી જ નથી !!

khabar nahi shun kam
hu e vyaktini chinta karu chhu,
jene mari kai padi j nathi !!

ના નારાજ થવાનો ડર ના

ના નારાજ થવાનો
ડર ના મનાવવાની કોશિશ,
દિલથી ઉતરી ગયેલા લોકોની
ફરિયાદ શું કરવાની !!

na naraj thavano
dar na manavavani koshish,
dilathi utari gayela lokoni
fariyad shun karavani !!

search

About

Broken Heart Shayari Gujarati

We have 1786 + Broken Heart Shayari Gujarati with image. You can browse our Broken Heart Status Gujarati collection and can enjoy latest Ghayal Dil Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Sad Love Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.