Teen Patti Master Download
શરીરના ભૂખ્યા લોકોને, પ્રેમનું ભોજન

શરીરના
ભૂખ્યા લોકોને,
પ્રેમનું ભોજન ક્યારેય
ના પચે !!

sarirana
bhukhya lokone,
premanu bhojan kyarey
na pache !!

રડાવી જાય છે મને બીજાના

રડાવી જાય છે
મને બીજાના દર્દો,
બાકી મારા દુઃખોતો હું હસીને
જ પી ગયો હતો !!

radavi jay chhe
mane bijana dardo,
baki mara dukhoto hu hasine
j pi gayo hato !!

દરેક વખતે પ્રેમમાં હારી જાવ

દરેક વખતે
પ્રેમમાં હારી જાવ છું,
સમજાતું નથી માણસ છું
કે પછી પાકિસ્તાન !!

darek vakhate
premama hari jav chhu,
samajatu nathi manas chhu
ke pachi pakistan !!

ભ્રમ હતો મારો કે હું

ભ્રમ હતો મારો
કે હું એના માટે ખાસ છું,
ભાંગ્યો એ ભ્રમ માટે
હું ઉદાસ છું !!

bhram hato maro
ke hu en mate khas chhu,
bhangyo e bhram mate
hu udas chhu !!

ચંદ્ર એકલો આખી રાત કોને

ચંદ્ર એકલો
આખી રાત કોને શોધતો હશે ?
મને તો લાગે છે માણસની જેમ એનેય
કોઈ વાયદો કરી ગયું હશે !!

chndr ekalo
akhi rat kone shodhato hashe?
mane to lage chhe manasani jem eney
koi vayado kari gayu hashe !!

આમ એકતરફી કોશિશ કેટલો સમય

આમ એકતરફી
કોશિશ કેટલો સમય કરશો તમે,
એના માટે ના કાલે તમે કંઈ હતા
કે ના આવતીકાલે કંઈ હશો !!

am ekataraphi
koshish ketalo samay karasho tame,
ena mate na kale tame kai hata
ke na avatikale kai hasho !!

જે મારી કિસ્મતમાં જ નહોતી,

જે મારી
કિસ્મતમાં જ નહોતી,
એને હદથી વધારે
મેં ચાહી છે !!

je mari
kismatama j nahoti,
ene hadathi vadhare
me chahi chhe !!

ચુપકીદીથી ક્યારેક આવી તું મારી

ચુપકીદીથી ક્યારેક
આવી તું મારી પાંપણને પંપાળજે,
પછી સ્વપ્ન પણ કેટલા ડંખ
આપે છે એ જાણજે !!

cupakidithi kyarek
avi tu mari pampanane pampalaje,
pachi svapn pan ketala dankh
ape chhe e janaje !!

છોકરી જયારે કહે કે મને

છોકરી જયારે કહે કે
મને તારા Friend થી Problem છે,
ત્યારે સમજી જવું જોઈએ કે
એને Breakup કરવું છે !!

chhokari jayare kahe ke
mane tara friend thi problem chhe,
tyare samaji javu joie ke
ene breakup karavu chhe !!

સાચી લાગણીઓનાં ફૂલ વીણવા સહેલા

સાચી લાગણીઓનાં
ફૂલ વીણવા સહેલા નથી,
કાંટાનાં જંગલમાં હૃદયને
રમાડવું પડે છે !!

sachi laganiona
phul vinava sahel nathi,
kantana jangalama hr̥dayane
ramadavu pade chhe !!

search

About

Broken Heart Shayari Gujarati

We have 1786 + Broken Heart Shayari Gujarati with image. You can browse our Broken Heart Status Gujarati collection and can enjoy latest Ghayal Dil Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Sad Love Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.