Teen Patti Master Download
ભૂતકાળ યાદ આવતા જ આંખો

ભૂતકાળ યાદ
આવતા જ આંખો ભરાઈ આવે છે,
શું કામ કરતા હશે લોકો પ્રેમના
નામ પર રમત !!

bhutakal yad
avata j ankho bharai ave chhe,
shun kam karata hashe loko premana
nam par ramat !!

કેમ એ નથી અનુભવી શકતો

કેમ એ નથી
અનુભવી શકતો મારી તકલીફ,
જે કહેતો હતો હું બહુ સારી
રીતે જાણું છું તને !!

kem e nathi
anubhavi shakato mari takalif,
je kaheto hato hu bahu sari
rite janu chhu tane !!

મન ભરાઈ જાય એટલે ના

મન ભરાઈ
જાય એટલે ના ગમવાના
બહાના મળી જતા હોય છે,
રમકડા હોય કે પ્રેમ !!

man bharai
jay etale na gamavana
bahana mali jat hoy chhe,
ramakada hoy ke prem !!

જેને તમારું થવું જ નથી,

જેને
તમારું થવું જ નથી,
એ પાસે હોવા છતાં
દુર જ હોય છે !!

jene
tamaru thavu j nathi,
e pase hova chata
dur j hoy chhe !!

અમુક લોકો સાથે વાત કરવા

અમુક લોકો સાથે વાત
કરવા આંખો તરસતી હોય છે,
પણ એ આપણા માટે ઓનલાઈન
આવતા જ નથી હોતા !!

amuk loko sathe vat
karav ankho tarasati hoy chhe,
pan e apana mate onalain
avata j nathi hota !!

બધા જ લોકોને મારો પ્રેમ

બધા જ લોકોને
મારો પ્રેમ સમજ આવ્યો,
બસ જેને કર્યો એ જ ક્યારેય
સમજી ના શકી !!

badha j lokone
maro prem samaj avyo,
bas jene karyo e j kyarey
samaji na shaki !!

પ્રેમના પણ ઘણા ચક્કર હોય

પ્રેમના પણ ઘણા
ચક્કર હોય છે કેટલાકના
દિલ પથ્થર હોય છે તો,
કેટલાકના દિલમાં
પથ્થર હોય છે !!

premana pan ghana
chakkar hoy chhe ketalakana
dil paththar hoy chhe to,
ketalakana dilama
paththar hoy chhe !!

મનભરીને ચાહવાવાળા નું, મન ભરાઈ

મનભરીને
ચાહવાવાળા નું,
મન ભરાઈ ગયું
મારાથી !!

manabharine
chahavavala nu,
man bharai gayu
marathi !!

એટલી પણ ક્યાં વ્યસ્ત હશે

એટલી
પણ ક્યાં વ્યસ્ત હશે એ,
કે આજકાલ દિલ દુખાવવા
પણ નથી આવતી !!

etali
pan kya vyast hashe e,
ke ajakal dil dukhavava
pan nathi avati !!

આમ તો જિંદગી જોરદાર ચાલતી

આમ તો જિંદગી
જોરદાર ચાલતી હતી મારી,
બસ એક બિલાડીએ રસ્તો કાપ્યો
અને પથારી ફરી ગઈ !!

am to jindagi
joradar chalati hati mari,
bas ek biladie rasto kapyo
ane pathari fari gai !!

search

About

Broken Heart Shayari Gujarati

We have 1786 + Broken Heart Shayari Gujarati with image. You can browse our Broken Heart Status Gujarati collection and can enjoy latest Ghayal Dil Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Sad Love Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.