Teen Patti Master Download
શા માટે તમે એ માણસ

શા માટે તમે
એ માણસ માટે રડો છો,
જે તમને રડાવીને કોઈ
બીજા સાથે ખુશ છે !!

s mate tame
e manas mate rado chho,
je tamane radavine koi
bija sathe khush chhe !!

હૃદય ચીરીને બહાર નીકળ્યું, આંસુ

હૃદય
ચીરીને બહાર નીકળ્યું,
આંસુ પણ જબરું ધારદાર
નીકળ્યું !!

hr̥day
chirine bahar nikalyu,
ansu pan jabaru dharadar
nikalyu !!

આજકાલ પ્રેમમાં કલર નહીં, કાસ્ટ

આજકાલ
પ્રેમમાં કલર નહીં,
કાસ્ટ જોવાય છે
સાહેબ !!

ajakal
premama kalar nahi,
kast jovay chhe
saheb !!

એવા તે કેવા ચોઘડિયે મળ્યા

એવા તે કેવા
ચોઘડિયે મળ્યા આપણે,
કે ના તો મળી શક્યા કે ના
તો જુદા થઇ શક્યા !!

eva te keva
choghadiye malya apane,
ke na to mali shakya ke na
to juda thai shakya !!

જેના માટે તમે મને છોડીને

જેના માટે તમે
મને છોડીને ગયા હતા,
સાંભળ્યું છે કે એ વ્યક્તિ
પણ તમારી ના થઇ !!

jena mate tame
mane chhodine gaya hata,
sambhalyu chhe ke e vyakti
pan tamari na thai !!

મરવાનો સૌથી સહેલો રસ્તો, એને

મરવાનો સૌથી સહેલો રસ્તો,
એને પ્રેમ કરો જે તમને પ્રેમ ન કરતુ હોય,
પછી જુઓ રોજ મરશો !!

maravano sauthi sahelo rasto,
ene prem karo je tamane prem na karatu hoy,
pachi juo roj marasho !!

કેવી રીતે જોઉં તને બીજા

કેવી રીતે જોઉં
તને બીજા કોઈની બાહોમાં,
જ્યાં પહેલા ખાલી મારો
જ હક હતો !!

kevi rite jou
tane bija koini bahoma,
jya pahela khali maro
j hak hato !!

ખુશીની તલાશમાં નીકળ્યા હતા અમે

ખુશીની તલાશમાં
નીકળ્યા હતા અમે તો દોસ્ત,
ખરીદદાર દર્દ દઈ ગયા અને
દિલ પણ લઇ ગયા !!

khushini talashama
nikaly hata ame to dost,
kharidadar dard dai gaya ane
dil pan lai gaya !!

બેચેની તો ત્યારે પણ થતી,

બેચેની તો
ત્યારે પણ થતી,
જયારે મારો હાથ
પકડીને નજર તારી
બીજે ફરતી !!

becheni to
tyare pan thati,
jayare maro hath
pakadine najar tari
bije farati !!

એ કોઈ કીમતી રમકડા જેવી

એ કોઈ
કીમતી રમકડા જેવી હતી,
હું લાચાર બાળક જેમ
જોતો રહી ગયો !!

e koi
kimati ramakada jevi hati,
hu lachar balak jem
joto rahi gayo !!

search

About

Broken Heart Shayari Gujarati

We have 1786 + Broken Heart Shayari Gujarati with image. You can browse our Broken Heart Status Gujarati collection and can enjoy latest Ghayal Dil Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Sad Love Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.