
પછી એક દિવસ એવો આવ્યો
પછી એક દિવસ
એવો આવ્યો મારી જિંદગીમાં,
કે મેં તારું નામ સાંભળીને
હસવાનું છોડી દીધું !!
pachi ek divas
evo avyo mari jindagima,
ke me taru nam sambhaline
hasavanu chhodi didhu !!
Broken Heart Shayari Gujarati
2 years ago
વાત નસીબ પર આવીને અટકી
વાત નસીબ
પર આવીને અટકી ગઈ છે,
બાકી કોઈ કસર નથી છોડી
તને ચાહવામાં !!
vat nasib
par avine ataki gai chhe,
baki koi kasar nathi chhodi
tane chahavama !!
Broken Heart Shayari Gujarati
2 years ago
શું કરું રાહ જોઇને એના
શું કરું રાહ જોઇને
એના ઓનલાઈન થવાની,
જયારે એ રાહ જોઇને બેઠી હોય
મારા ઓફલાઈન થવાની !!
shu karu rah joine
en onalain thavani,
jayare e rah joine bethi hoy
mara ofalain thavani !!
Broken Heart Shayari Gujarati
2 years ago
નફરતની એક વાત સારી લાગી,
નફરતની
એક વાત સારી લાગી,
એ પ્રેમની જેમ ખોટી
નથી હોતી !!
nafaratani
ek vat sari lagi,
e premani jem khoti
nathi hoti !!
Broken Heart Shayari Gujarati
2 years ago
દુનિયાનું સૌથી અઘરું કામ, જેને
દુનિયાનું
સૌથી અઘરું કામ,
જેને આપણે પ્રેમ
કરતા હોય એની સાથે માત્ર
દોસ્ત બનીને રહેવું !!
duniyanu
sauthi agharu kam,
jene apane prem
karat hoy eni sathe matr
dost banine rahevu !!
Broken Heart Shayari Gujarati
2 years ago
આજકાલ લોકોને પ્રેમ ત્યારે યાદ
આજકાલ લોકોને
પ્રેમ ત્યારે યાદ આવે છે,
જયારે એ સાવ નવરા
બેઠા હોય છે !!
ajakal lokone
prem tyare yad ave chhe,
jayare e sav navara
betha hoy chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
જેમ મેકઅપથી એક સ્ત્રી સુંદર
જેમ મેકઅપથી
એક સ્ત્રી સુંદર થાય છે,
તેમ બ્રેકઅપથી પુરુષ
સ્ટ્રોંગ બને છે !!
jem
mekaapathi stri sundar thay chhe,
tem brekaapathi purush
strong bane chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
તું જો ખબર અંતરનો વહેવાર
તું જો ખબર
અંતરનો વહેવાર રાખે,
તો હું પણ ઘાયલ થવાનો
તહેવાર રાખું !!
tu jo khabar
antarano vahevar rakhe,
to hu pan ghayal thavano
tahevar rakhu !!
Broken Heart Shayari Gujarati
2 years ago
દિલ તૂટી જાય છે જ્યારે
દિલ તૂટી જાય
છે જ્યારે ખબર પડે છે,
કે આપણી સાથે થતી વાતો
બધા સાથે થાય છે !!
dil tuti jay
chhe jyare khabar pade chhe,
ke apani sathe thati vato
badha sathe thay chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
શોધી શકાય તો શોધવી છે
શોધી શકાય તો
શોધવી છે મારા શમણાંની એ કબર,
દફનાવી દેવા છે એ શબ્દો જે નથી
કરતા તારા હૃદયને અસર !!
sodhi shakay to
shodhavi chhe mara shamananni e kabar,
dafanavi deva chhe e shabdo je nathi
karata taara hr̥dayane asar !!
Broken Heart Shayari Gujarati
2 years ago