
સાચો પ્રેમ એને કહેવાય, વિશ્વાસ
સાચો પ્રેમ એને કહેવાય,
વિશ્વાસ અને હૃદય તૂટ્યા પછી પણ
બસ એની જ રાહ જોવાતી હોય !!
sacho prem ene kahevay,
vishvas ane hr̥day tutya pachi pan
bas eni j rah jovati hoy !!
Broken Heart Shayari Gujarati
2 years ago
અમુક લોકોને ના કોલ કરી
અમુક લોકોને ના
કોલ કરી શકાય કે ના મેસેજ,
બસ એમની રાહ જ જોવી
પડતી હોય છે !!
amuk lokone na
kol kari shakay ke na mesej,
bas emani rah j jovi
padati hoy chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
પાંદડા હસી રહ્યા છે એવા
પાંદડા હસી
રહ્યા છે એવા વહેમમાં,
કે ફૂલ પડી ગયું છે
મારા પ્રેમમાં !!
pandad hasi
rahy chhe eva vahemama,
ke phul padi gayu chhe
mara premama !!
Broken Heart Shayari Gujarati
2 years ago
એક જ ચિંતા હૃદયને કોરી
એક જ ચિંતા
હૃદયને કોરી ખાય છે,
હું તારો છું તો તું મારી
કેમ નહીં.
ek j chinta
hr̥dayane kori khay chhe,
hu taro chhu to tu mari
kem nahi.
Broken Heart Shayari Gujarati
2 years ago
હું એક એવા વ્યક્તિને ચાહું
હું એક એવા
વ્યક્તિને ચાહું છું,
જેને ભૂલવું મારા હાથમાં નથી અને
મેળવવું મારા નસીબમાં નથી !!
hu ek eva
vyaktine chahu chhu,
jene bhulavu mara hathama nathi ane
melavavu mara nasibama nathi !!
Broken Heart Shayari Gujarati
2 years ago
તને ખુશ જોવા માટે, હું
તને
ખુશ જોવા માટે,
હું તને ભૂલવા
તૈયાર છું !!
tane
khush jova mate,
hu tane bhulava
taiyar chhu !!
Broken Heart Shayari Gujarati
2 years ago
તું પણ કમાલ કરે છો,
તું પણ કમાલ કરે છો,
મારું દિલ તોડીને મને જ
સવાલ કરે છો !!
tu pan kamal kare chho,
maru dil todine mane j
saval kare chho !!
Broken Heart Shayari Gujarati
2 years ago
કાશ મારા હાથમાં એક, રેખા
કાશ
મારા હાથમાં એક,
રેખા પ્રેમની પણ હોત !!
kash mara hathama ek,
rekha premani pan hot !!
Broken Heart Shayari Gujarati
2 years ago
અમથા નથી બે દિવસ ઓછા
અમથા નથી
બે દિવસ ઓછા આ ફેબ્રુઆરીમાં,
ખબર નહીં કેટલા દિલ
તુટતા હશે !!
amatha nathi
be divas ocha februarima,
khabar nahi ketala dil
tutata hashe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
તું કોઈ બીજા માટે મને
તું કોઈ બીજા માટે મને
ભૂલી જાય તો મને કોઈ દુઃખ નથી,
આખરે હું પણ ભૂલી ગયો હતો આખી
દુનિયાને તારા માટે !!
tu koi bija mate mane
bhuli jay to mane koi dukh nathi,
akhare hu pan bhuli gayo hato akhi
duniyane tara mate !!
Broken Heart Shayari Gujarati
2 years ago