
પાણીમાં તરતા શીખ દોસ્ત, આંખોમાં
પાણીમાં તરતા શીખ દોસ્ત,
આંખોમાં ડૂબવાનું પરિણામ
ભયંકર હોય છે !!
panima tarata shikh dost,
ankhoma dubavanu parinam
bhayankar hoy chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
પ્રેમ તો એણે ક્યારેય ના
પ્રેમ તો એણે
ક્યારેય ના બતાવ્યો,
પણ એ હરામીએ એની
ઔકાત જરૂર બતાવી દીધી !!
prem to ene
kyarey na batavyo,
pan e haramie eni
aukat jarur batavi didhi !!
Broken Heart Shayari Gujarati
2 years ago
શું કહું કોઈને કે મને
શું કહું કોઈને કે મને
એના વિના રહેતા નથી આવડતું,
મારા મનમાં તો ઘણું છે પણ મને
કહેતા નથી આવડતું !!
shu kahu koine ke mane
en vina raheta nathi avadatu,
mara manama to ghanu chhe pan mane
kaheta nathi avadatu !!
Broken Heart Shayari Gujarati
2 years ago
કંઈ નથી માંગ્યું જિંદગી પાસે
કંઈ નથી માંગ્યું
જિંદગી પાસે તારા સિવાય,
અને જિંદગીએ ઘણું આપ્યું
બસ તારા સિવાય !!
kai nathi mangyu
jindagi pase tara sivay,
ane jindagie ghanu apyu
bas tara sivay !!
Broken Heart Shayari Gujarati
2 years ago
કોઈ વાર મળશે ભગવાન તો
કોઈ વાર મળશે
ભગવાન તો ચોક્કસ પૂછીશ,
કે હૃદય આપવાનું ખરેખર
કારણ શું હતું !!
koi var malashe
bhagavan to chokkas puchish,
ke hr̥day apavanu kharekhar
karan shun hatu !!
Broken Heart Shayari Gujarati
2 years ago
જે હેરાન છે મારી ધીરજ
જે હેરાન છે
મારી ધીરજ પર,
એને જઈને કહી દો કે
જે આંસુ નીચે નથી પડતા
એ દિલને ચીરે છે !!
je heran chhe
mari dhiraj par,
ene jaine kahi do ke
je ansu niche nathi padata
e dilane chire chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
હવે એ મેસેજ ક્યારેય નહીં
હવે એ મેસેજ
ક્યારેય નહીં આવે,
જેને જોતા જ મારા ચહેરા પર
સ્માઈલ આવી જતી !!
have e mesej
kyarey nahi ave,
jene jota j mara chahera par
smail avi jati !!
Broken Heart Shayari Gujarati
2 years ago
જયારે મારાથી દિલ ભરાઈ ગયું
જયારે મારાથી
દિલ ભરાઈ ગયું એનું,
એને પોતાની ઈજ્જત
યાદ આવી !!
jayare marathi
dil bharai gayu enu,
ene potani ijjat
yad avi !!
Broken Heart Shayari Gujarati
2 years ago
વાત નસીબ પર આવીને અટકી
વાત નસીબ
પર આવીને અટકી ગઈ છે,
બાકી કોઈ કસર નથી છોડી
તને ચાહવામાં !!
vat nasib
par avine ataki gai chhe,
baki koi kasar nathi chhodi
tane chahavama !!
Broken Heart Shayari Gujarati
2 years ago
એક દિવસ તું મારી નજર
એક દિવસ
તું મારી નજર સામે હોઈશ,
પણ મારા માટે તું એક અજાણ્યું
વ્યક્તિ હોઈશ !!
ek divas
tu mari najar same hoish,
pan mara mate tu ek ajanyu
vyakti hoish !!
Broken Heart Shayari Gujarati
2 years ago