Teen Patti Master Download
અફસોસ થાય છે આજે પોતાની

અફસોસ થાય છે
આજે પોતાની હાલત પર,
કે પોતાને ખોઈ દીધો પણ
તને પામી ના શક્યો !!

afasos thay chhe
aje potani halat par,
ke potane khoi didho pan
tane pami na shakyo !!

આ તો દિલ ની વાતો

આ તો દિલ
ની વાતો છે સાહેબ,
લખી-લખીને કેટલી
સમજાવવી !!

aa to dil
ni vato chhe saheb,
lakhi-lakhine ketali
samajavavi !!

કેટલો પ્રેમ મળ્યો બધાથી, પણ

કેટલો પ્રેમ મળ્યો બધાથી,
પણ જેનાથી ઇચ્છ્યો
એનાથી જ ના મળ્યો !!

ketalo prem malyo badhathi,
pan jenathi icchyo
enathi j na malyo !!

હવે એનો મેસેજ આવતો જ

હવે એનો મેસેજ આવતો જ નથી,
જેને જોતા જ મારા ચહેરા પર
સ્માઈલ આવી જતી હતી !!

have eno mesej avato j nathi,
jene jot j mara chahera par
smail avi jati hati !!

પહેલા પ્રેમ એ, છેલ્લો શ્વાસ

પહેલા પ્રેમ એ,
છેલ્લો શ્વાસ લેવા માટે
મજબુર કરી દીધા !!

pahel prem e,
chhello shvas lev mate
majabur kari didha !!

ખોટો પ્રેમ માણસને તકલીફ જ

ખોટો પ્રેમ માણસને
તકલીફ જ નથી આપતો,
ખોટો પ્રેમ માણસને મારી
પણ નાખે છે !!

khoto prem manasane
takalif j nathi apato,
khoto prem manasane mari
pan nakhe chhe !!

બીજા સાથે એ એટલા CLOSE

બીજા સાથે એ એટલા
CLOSE થવા લાગ્યા,
જાણે એ અમને
ભૂલવા લાગ્યા !!

bija sathe e etal
close thav lagy,
jane e amane
bhulava lagya !!

આજે હું નહીં, મારું દિલ

આજે હું નહીં,
મારું દિલ ઉદાસ છે !!

aje hu nahi,
maru dil udas chhe !!

ઘણા નસીબદાર હોય છે એ

ઘણા નસીબદાર હોય છે એ
લોકો જેને હા સાંભળવા મળે છે,
અમે તો એવા આશિક છીએ
જેને ના પણ નસીબ નથી !!

ghana nasibadar hoy chhe e
loko jene h sambhalava male chhe,
ame to eva ashik chie
jene na pan nasib nathi !!

ક્યારેક તારા Good Morning થી

ક્યારેક તારા
Good Morning થી શરુ થતો દિવસ,
આજે તારા એક મેસેજની રાહમાં
પૂરો થઇ જાય છે !!

kyarek tara
good morning thi sharu thato divas,
aje tara ek mesejani rahama
puro thai jay chhe !!

search

About

Broken Heart Shayari Gujarati

We have 1786 + Broken Heart Shayari Gujarati with image. You can browse our Broken Heart Status Gujarati collection and can enjoy latest Ghayal Dil Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Sad Love Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.