Teen Patti Master Download
પૂછ્યું ઉપરવાળાને કે મારી પ્રેમ

પૂછ્યું ઉપરવાળાને કે મારી
પ્રેમ કહાની અધુરી કેમ લખી,
એ પણ કહીને રડી પડ્યા કે
મને પણ રાધા ક્યાં મળી !!

puchyu uparavalane ke mari
prem kahani adhuri kem lakhi,
e pan kahine radi pady ke
mane pan radha kya mali !!

MOOD ની પથારી ફરી જાય,

MOOD ની પથારી ફરી જાય,
જયારે રોજ કોઈની સાથે વાત કરતા હોય
અને અચાનક બધું બદલાઈ જાય !!

mood ni pathari fari jaya,
jayare roj koini sathe vat karata hoy
ane achanak badhu badalai jay !!

દરેક ભૂલની સજા એકવાર જ

દરેક ભૂલની
સજા એકવાર જ મળે છે,
પણ પ્રેમ એક એવી ભૂલ છે
જેની સજા રોજ મળે છે !!

darek bhulani
saj ekavar j male chhe,
pan prem ek evi bhul chhe
jeni saj roj male chhe !!

કોશિશ હર સંભવ કરી જોઈ

કોશિશ હર
સંભવ કરી જોઈ મેં,
અભાવ હતો એનામાં
લાગણીનો !!

koshish har
sambhav kari joi me,
abhav hato enama
laganino !!

વાત કિસ્મત પર આવીને અટકી

વાત કિસ્મત પર
આવીને અટકી ગઈ છે દોસ્તો,
નહિ તો કોઈ કસર બાકી નથી
રાખી એને ચાહવામાં !!

vat kismat par
avine ataki gai chhe dosto,
nahi to koi kasar baki nathi
rakhi ene chahavama !!

જે જીવવાનું કારણ છે એ

જે જીવવાનું કારણ
છે એ પ્રેમ છે તારો,
જે જીવવા નથી દેતો એ
પણ પ્રેમ છે તારો !!

je jivavanu karan
chhe e prem chhe taro,
je jivava nathi deto e
pan prem chhe taro !!

મારા અંદાજથી નિરાશ ના થતા

મારા અંદાજથી નિરાશ
ના થતા કોઈ દિવસ સાહેબ,
કારણ કે સાચો પ્રેમ કરવાવાળા
હંમેશા ચુપ જ રહે છે !!

mar andajathi nirash
na thata koi divas saheb,
karan ke sacho prem karavavala
hammesha chhup j rahe chhe !!

જયારે આપણી પસંદગીમાં જ ભૂલ

જયારે આપણી
પસંદગીમાં જ ભૂલ હોય,
તો બીજાને દોષ દેવાનો
શું ફાયદો સાહેબ !!

jayare apani
pasandagima j bhul hoy,
to bijane dosh devano
shun fayado saheb !!

ફરેબનો મહિનો ચાલુ થઇ ગયો

ફરેબનો મહિનો
ચાલુ થઇ ગયો છે,
હવે લોકો પ્રેમના નામે
કપડા ઉતરાવશે !!

pharebano mahino
chalu thai gayo chhe,
have loko premana name
kapada utaravashe !!

મને છોડવા પાછળ એમની કોઈ

મને છોડવા પાછળ
એમની કોઈ મજબૂરી ના હતી,
બસ દિલની પસંદગી
બદલાઈ ગઈ હતી !!

mane chhodava pachal
emani koi majaburi na hati,
bas dilani pasandagi
badalai gai hati !!

search

About

Broken Heart Shayari Gujarati

We have 1786 + Broken Heart Shayari Gujarati with image. You can browse our Broken Heart Status Gujarati collection and can enjoy latest Ghayal Dil Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Sad Love Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.