
નફરત પસંદ છે મને, પણ
નફરત
પસંદ છે મને,
પણ મજબુરીનો પ્રેમ
પસંદ નથી !!
nafarat
pasand chhe mane,
pan majaburino prem
pasand nathi !!
Broken Heart Shayari Gujarati
2 years ago
આ પ્રેમનો રોગ પણ ગજબ
આ પ્રેમનો
રોગ પણ ગજબ છે,
નથી જીવવા દેતો કે
નથી મરવા દેતો !!
a premano
rog pan gajab chhe,
nathi jivava deto ke
nathi marava deto !!
Broken Heart Shayari Gujarati
2 years ago
છોકરી હોવું એ આસાન નથી,
છોકરી હોવું એ આસાન નથી,
મેસેજ કર્યા વગર રીપ્લાયની રાહ જોવી
ખુબ અઘરું હોય છે હો બોસ !!
chhokari hovu e asan nathi,
mesej karya vagar riplayani rah jovi
khub agharu hoy chhe ho bos !!
Broken Heart Shayari Gujarati
2 years ago
જે મળવાની જ નથી ક્યારેય,
જે મળવાની
જ નથી ક્યારેય,
આ દિલને હજુ એની
જ આશ છે !!
je malavani
j nathi kyarey,
aa dilane haju eni
j ash chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
સાલું આ પ્રેમ જ બધા
સાલું આ પ્રેમ
જ બધા ડખા કરાવે છે,
બાકી તો મોજે દરિયા જ છે !!
salu aa prem
j badha dakha karave chhe,
baki to moje dariy j chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
દુઃખ એ વાતનું નથી કે
દુઃખ એ વાતનું
નથી કે તું મને છોડી ગઈ,
તું મારી પસંદ હતી એ વાતનો
અફસોસ છે !!
dukh e vatanu
nathi ke tu mane chhodi gai,
tu mari pasand hati e vatano
afasos chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
એને મારી ક્યારેય જરૂર જ
એને મારી
ક્યારેય જરૂર જ ન હતી,
અને મારા માટે એના સિવાય
બીજું કંઈ જરૂરી ન હતું !!
ene mari
kyarey jarur j na hati,
ane mara mate ena sivay
biju kai jaruri na hatu !!
Broken Heart Shayari Gujarati
2 years ago
મારે તો દિલ નહીં પથ્થર
મારે તો દિલ
નહીં પથ્થર છે ને,
એટલે મને hurt ના થાય !!
mare to dil
nahi paththar chhe ne,
etale mane hurt na thay !!
Broken Heart Shayari Gujarati
2 years ago
બગાડી લે તું મોઢું જેટલું
બગાડી લે તું મોઢું
જેટલું બગાડવું હોય,
પણ સુંદર તો તું હસતી હોય
ત્યારે જ લાગે છે !!
bagadi le tu modhu
jetalu bagadavu hoy,
pan sundar to tu hasati hoy
tyare j lage chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
પ્રેમ પણ એવી જગ્યાએ થયો
પ્રેમ પણ
એવી જગ્યાએ થયો છે,
જ્યાં મળવાનો પણ
રીવાજ નથી !!
prem pan
evi jagyae thayo chhe,
jya malavano pan
rivaj nathi !!
Broken Heart Shayari Gujarati
2 years ago