
હાથમાં નથી એ, હૈયે ઘર
હાથમાં નથી એ,
હૈયે ઘર કરી
બેઠા છે !!
hatham nathi e,
haiye ghar kari
beth chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
મારાથી હવે વધારે નાટક નહીં
મારાથી હવે
વધારે નાટક નહીં થાય,
આવીને લઇ જા આ Fake Smile પણ !!
marathi have
vadhare natak nahi thay,
avine lai j fake smile pan !!
Broken Heart Shayari Gujarati
2 years ago
પેન્ટ પહેરી સેવા કરતી વહુ
પેન્ટ પહેરી સેવા
કરતી વહુ નથી ગમતી,
પણ સાડી પહેરી ગાળો
બોલે તે સારી !!
pent paheri sev
karati vahu nathi gamati,
pan sadi paheri galo
bole te sari !!
Broken Heart Shayari Gujarati
2 years ago
ખુબ દુઃખી હતો જયારે તે
ખુબ દુઃખી હતો
જયારે તે મને બ્લોક કર્યો,
પણ તારા એ બ્લોક કરવાએ મને
જીવતા શીખવાડી દીધું !!
khub dukhi hato
jayare te mane blok karyo,
pan tar e blok karavae mane
jivat shikhavadi didhu !!
Broken Heart Shayari Gujarati
2 years ago
કેટલો કમજોર હતો તારો પ્રેમ,
કેટલો
કમજોર હતો તારો પ્રેમ,
#CASTE સામે
હારી ગયો !!
ketalo
kamajor hato taro prem,
#caste same
hari gayo !!
Broken Heart Shayari Gujarati
2 years ago
તને બસ મારી ટેવ પડી
તને બસ
મારી ટેવ પડી હતી,
અને હું નાદાન એને પ્રેમ
સમજી બેઠો !!
tane bas
mari tev padi hati,
ane hu nadan ene prem
samaji betho !!
Broken Heart Shayari Gujarati
2 years ago
એમની પાસે અમારી જેવા ઘણા
એમની પાસે
અમારી જેવા ઘણા છે,
બસ અમારી પાસે એમના
જેવું કોઈ નથી !!
emani pase
amari jev ghan chhe,
bas amari pase eman
jevu koi nathi !!
Broken Heart Shayari Gujarati
2 years ago
એ જ છે રસ્તા અને
એ જ છે રસ્તા
અને એ જ છે રાતો,
બસ બદલાઈ ગયા છો તો બસ
તને અને તમારી વાતો !!
e j chhe rast
ane e j chhe rato,
bas badalai gay chho to bas
tane ane tamari vato !!
Broken Heart Shayari Gujarati
2 years ago
હું એટલા માટે નથી રડતો
હું એટલા માટે નથી રડતો
કે મારી આંખમાં કંઈક ગયું છે,
એટલા માટે રડું છું કે આંખમાં
કોઈક હતું જે ચાલ્યું ગયું છે !!
hu etal mate nathi radato
ke mari ankham kaik gayu chhe,
etal mate radu chhu ke ankham
koik hatu je chalyu gayu chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
અમારે પણ હતો એક પ્રેમનો
અમારે પણ
હતો એક પ્રેમનો સંબંધ,
જે આજે અમે કરી દીધો
સાવ બંધ !!
amare pan
hato ek premano sambandh,
je aje ame kari didho
sav bandh !!
Broken Heart Shayari Gujarati
2 years ago