Teen Patti Master Download
સપના તો મારા પણ ઘણા

સપના તો
મારા પણ ઘણા હતા,
પણ તારી ખુશીથી મોટું
એક પણ ન હતું !!

sapan to
mar pan ghan hat,
pan tari khushithi motu
ek pan na hatu !!

પ્રેમ કર્યો છે કોઈ સોદો

પ્રેમ કર્યો છે
કોઈ સોદો નહીં,
કેમ કરીને ભૂલી શકું ?

prem karyo chhe
koi sodo nahi,
kem karine bhuli shaku?

મને લાગ્યું એ મારાથી નારાજ

મને લાગ્યું એ
મારાથી નારાજ હતા,
પણ ત્યાં તો મારા જેવા
હજાર હતા !!

mane lagyu e
marathi naraj hat,
pan ty to mar jev
hajar hat !!

કેટલો કમજોર હતો એનો પ્રેમ,

કેટલો કમજોર હતો એનો પ્રેમ,
જાતી-ધર્મ સામે હારી ગયો !!

ketalo kamajor hato eno prem,
jati-dharm same hari gayo !!

અફસોસ પ્રેમ કર્યો એનો નથી,

અફસોસ
પ્રેમ કર્યો એનો નથી,
તારી સાથે કર્યો એનો છે !!

afasos
prem karyo eno nathi,
tari sathe karyo eno chhe !!

રાહમાં છું હું એ વ્યક્તિની,

રાહમાં છું
હું એ વ્યક્તિની,
જે મારી છે જ નહીં !!

raham chhu
hu e vyaktini,
je mari chhe j nahi !!

નારાજગી તો ઘણી છે તારી

નારાજગી તો ઘણી છે તારી પર,
પણ તને ભૂલવાનો વિચાર આ દિલને
ક્યારેય નહી આવે !!

narajagi to ghani chhe tari par,
pan tane bhulavano vichar dilane
kyarey nahi ave !!

બસ એક સવાલનો જવાબ આપ

બસ એક
સવાલનો જવાબ આપ મને,
આખરે અનહદ પ્રેમ સિવાય
મારી ભૂલ શું હતી !!

bas ek
savalano javab ap mane,
akhare anahad prem sivay
mari bhul shun hati !!

જે આજે પણ અમારા માટે

જે આજે પણ
અમારા માટે ખાસ છે,
એ કોઈ બીજાનો ટાઈમપાસ
બનીને ખુશ છે !!

je aje pan
amar mate khas chhe,
e koi bijano taimapas
banine khush chhe !!

ભૂલ મારી જ હતી, હું

ભૂલ મારી જ હતી,
હું વિચારતો હતો કે
તું પણ મને પ્રેમ કરે છે !!

bhul mari j hati,
hu vicharato hato ke
tu pan mane prem kare chhe !!

search

About

Broken Heart Shayari Gujarati

We have 1786 + Broken Heart Shayari Gujarati with image. You can browse our Broken Heart Status Gujarati collection and can enjoy latest Ghayal Dil Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Sad Love Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.