
કેટલું અઘરું છે એ માણસને
કેટલું અઘરું છે
એ માણસને ભૂલવાનું,
જેની સાથે જીવવાના
તમે સપના જોયા હોય !!
ketalu agharu chhe
e manasane bhulavanu,
jeni sathe jivavana
tame sapana joy hoy !!
Broken Heart Shayari Gujarati
2 years ago
ખુબ જ દિલથી લખી છે
ખુબ જ દિલથી
લખી છે ઉપરવાળાએ,
મારા સાચા પ્રેમની
અધુરી કહાની !!
khub j dilathi
lakhi chhe uparavala e,
mara sacha premani
adhuri kahani !!
Broken Heart Shayari Gujarati
2 years ago
તું મારાથી દુર છે એ
તું મારાથી દુર છે
એ વાતનું દુઃખ નથી મને,
પણ તું બીજાની નજીક છે
એ સહન નથી થતું મારાથી !!
tu marathi dur chhe
e vatanu dukh nathi mane,
pan tu bijani najik chhe
e sahan nathi thatu marathi !!
Broken Heart Shayari Gujarati
2 years ago
પહેલા જીદ હતી કે બસ
પહેલા જીદ હતી કે
બસ એ જ જોઈએ છે જિંદગીમાં,
પણ હવે વાત એવી છે કે એ
ના મળે તો સારું છે !!
pahela jid hati ke
bas e j joie chhe jindagima,
pan have vat evi chhe ke e
na male to saru chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
એ વ્યક્તિ વારંવાર દિલ તોડે
એ વ્યક્તિ
વારંવાર દિલ તોડે છે મારું,
ફક્ત એ જાણવા માટે કે
હું એને કેટલો પ્રેમ કરું છું !!
e vyakti
varanvar dil tode chhe maru,
fakt e janava mate ke
hu ene ketalo prem karu chhu !!
Broken Heart Shayari Gujarati
2 years ago
તમે જેને પ્રેમ કહો છો
તમે જેને પ્રેમ
કહો છો ને સાહેબ,
અમારા માટે એ દર્દ સિવાય
બીજું કશું નથી !!
tame jene prem
kaho chho ne saheb,
amara mate e dard sivay
biju kashun nathi !!
Broken Heart Shayari Gujarati
2 years ago
આજે પણ દુઃખ થાય છે
આજે પણ દુઃખ
થાય છે મને એ વાતનું,
જરાક પણ કોશિશ ના કરી તે !!
aje pan dukh
thay chhe mane e vatanu,
jarak pan koshish na kari te !!
Broken Heart Shayari Gujarati
2 years ago
જેના GM GN વગર રાત
જેના GM GN વગર
રાત દિવસ નહોતા થતા,
આજે એના જ Block List માં
રહીને દિવસો નીકળે છે !!
jena gm gn vagar
rat divas nahota thata,
aje ena j block list ma
rahine divaso nikale chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
વાતો તો એ Marriage સુધીની
વાતો તો એ
Marriage સુધીની કરતો હતો,
પણ એની નિયત બિસ્તરથી આગળ
ક્યારેય વધી જ નહીં !!
vato to e
marriage sudhini karato hato,
pan eni niyat bistarathi agal
kyarey vadhi j nahi !!
Broken Heart Shayari Gujarati
2 years ago
બીજીવાર નહીં થાય પ્રેમ એમની
બીજીવાર નહીં
થાય પ્રેમ એમની સાથે,
કેમ કે અહિંયા મારી Feeling
નો સવાલ છે !!
bijivar nahi
thay prem emani sathe,
kem ke ahinya mari feeling
no saval chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago