Teen Patti Master Download
આજકાલ લોકોને એમનો પ્રેમ ત્યારે

આજકાલ લોકોને
એમનો પ્રેમ ત્યારે યાદ આવે છે,
જયારે એ સાવ નવરા
બેઠા હોય છે !!

ajakal lokone
emano prem tyare yad ave chhe,
jayare e sav navara
betha hoy chhe !!

જરૂરી નથી કે ખુશી આપે

જરૂરી નથી કે ખુશી
આપે એની સાથે જ પ્રેમ થાય,
દિલ તોડવાવાળા પણ
ગજબના યાદ રહે છે !!

jaruri nathi ke khushi
ape eni sathe j prem thay,
dil todavavala pan
gajabana yad rahe chhe !!

પ્રેમ જો નસીબમાં જ ના

પ્રેમ જો નસીબમાં
જ ના હોય ને સાહેબ,
તો સંજોગો તમારી વફાદારીને
પણ ખોટી સાબિત કરે !!

prem jo nasibama
j na hoy ne saheb,
to sanjogo tamari vafadarine
pan khoti sabit kare !!

હે ભગવાન માથું પણ ના

હે ભગવાન
માથું પણ ના દુઃખે એમનું,
જેમણે મારું દિલ દુખાવ્યું છે !!

he bhagavan
mathu pan na dukhe emanu,
jemane maru dil dukhavyu chhe !!

જો કોઈ મને પૂછે તારું

જો કોઈ મને પૂછે
તારું આ જીવન કેમ બદલાઈ ગયું,
હું ટૂંકમાં ઉત્તર વાળી દઉં છું કે
ભોળું હૈયું લલચાઈ ગયું !!

jo koi mane puchhe
taru jivan kem badalai gayu,
hu tunkama uttar vali dau chhu ke
bholu haiyu lalachai gayu !!

હારવાની મને ક્યાં આદત હતી,

હારવાની
મને ક્યાં આદત હતી,
પણ આ તો તારી ખુશીનો
સવાલ હતો !!

haravani
mane kya adat hati,
pan aa to tari khushino
saval hato !!

મન ભરાઈ ગયું હોય તો

મન ભરાઈ ગયું
હોય તો ચોખી ના પાડી દેને,
આમ પણ પ્રેમમાં ક્યાં
કોઈ કેસ થાય છે !!

man bharai gayu
hoy to chokhi na padi dene,
am pan premama kya
koi kes thay chhe !!

જે વ્યક્તિ અત્યારે તમારી Chat

જે વ્યક્તિ અત્યારે
તમારી Chat માં Top પર છે,
એ વ્યક્તિ એક દિવસ તમને
Block જરૂર કરશે !!

je vyakti atyare
tamari chat ma top par chhe,
e vyakti ek divas tamane
block jarur karashe !!

દર્દ તો થવાનું જ છે

દર્દ તો થવાનું જ છે સાહેબ,
કેમ કે તમે વિચારો છો કે એ પણ
તમને તમારી જેમ જ ચાહે છે !!

dard to thavanu j chhe saheb,
kem ke tame vicharo chho ke e pan
tamane tamari jem j chahe chhe !!

રાત્રે રડીને સુવું અને સવારે

રાત્રે રડીને સુવું અને સવારે
કોઈને ખબર પણ ના પડવા દેવી,
આ હુન્નર તો માત્ર અધુરો પ્રેમ જ
શીખવાડી શકે છે સાહેબ !!

ratre radine suvu ane savare
koine khabar pan na padav devi,
hunnar to matr adhuro prem j
shikhavadi shake chhe saheb !!

search

About

Broken Heart Shayari Gujarati

We have 1786 + Broken Heart Shayari Gujarati with image. You can browse our Broken Heart Status Gujarati collection and can enjoy latest Ghayal Dil Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Sad Love Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.