
મન ભરાઈ ગયું હોય એવું
મન ભરાઈ ગયું
હોય એવું હંમેશા નથી હોતું,
ક્યારેક પરિવારની ખુશી માટે પ્રેમને
છોડવો પડતો હોય છે !!
man bharai gayu
hoy evu hammesha nathi hotu,
kyarek parivarani khushi mate premane
chhodavo padato hoy chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
તમે જેને પ્રેમ કહો છો
તમે જેને પ્રેમ
કહો છો ને સાહેબ,
અમારા માટે એ દર્દ
સિવાય બીજું કશું નથી !!
tame jene prem
kaho chho ne saheb,
amara mate e dard
sivay biju kashun nathi !!
Broken Heart Shayari Gujarati
2 years ago
પ્રેમ શબ્દની એટલે ખોટી પડી
પ્રેમ શબ્દની
એટલે ખોટી પડી જોડણી,
તું સમજી શબ્દ ને હું સમજ્યો
એને લાગણી !!
prem shabdani
etale khoti padi jodani,
tu samaji shabd ne hu samajyo
ene lagani !!
Broken Heart Shayari Gujarati
2 years ago
સમાજ આખી જિંદગી દુઃખી જોઈ
સમાજ આખી
જિંદગી દુઃખી જોઈ લેશે,
પણ એની પસંદગી સાથેના
લગ્ન નહીં !!
samaj akhi
jindagi dukhi joi leshe,
pan eni pasandagi sathena
lagn nahi !!
Broken Heart Shayari Gujarati
2 years ago
મેં તો માત્ર દોસ્તી માંગી
મેં તો માત્ર
દોસ્તી માંગી હતી,
એ પ્રેમ આપીને બરબાદ કરી ગયા !!
me to matr
dosti mangi hati,
e prem apine barabad kari gaya !!
Broken Heart Shayari Gujarati
2 years ago
હદ થાય છે હવે આ
હદ થાય છે
હવે આ દિલની,
આટલી ઠંડીમાં
પણ બળી રહ્યું છે !!
had thay chhe
have dilani,
atali thandima
pan bali rahyu chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
તારો મામલો મેં હવે, ખુદા
તારો મામલો મેં હવે,
ખુદા પર છોડી દીધો છે !!
taro mamalo me have,
khuda par chhodi didho chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
પ્રેમ તો તકદીરમાં લખ્યો હોય
પ્રેમ તો
તકદીરમાં લખ્યો હોય છે,
કોઈના માટે રડવાથી કોઈ
આપણું થતું નથી !!
prem to
takadirama lakhyo hoy chhe,
koina mate radavathi koi
apanu thatu nathi !!
Broken Heart Shayari Gujarati
2 years ago
મરવાનું તો છે જ એક
મરવાનું તો
છે જ એક દિવસ,
જોઈએ છીએ મોત
મારે છે કે તારો પ્રેમ !!
maravanu to
chhe j ek divas,
joie chie mot
mare chhe ke taro prem !!
Broken Heart Shayari Gujarati
2 years ago
હું એકલો જ વારસદાર છું
હું એકલો જ
વારસદાર છું એની નફરતનો,
જે માણસ આખા શહેરમાં
પ્રેમ વહેંચતો ફરે છે !!
hu ekalo j
varasadar chhu eni nafaratano,
je manas akha shaherama
prem vahenchato fare chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago