
નફરતનો દરિયો તો અમે હસીને
નફરતનો દરિયો તો અમે
હસીને પાર કરી ગયા સાહેબ,
પણ અમને તો લાગણીના
ખાબોચિયાએ ડુબાડ્યા છે !!
nafaratano dariyo to ame
hasine par kari gaya saheb,
pan amane to laganina
khabochiyae dubadya chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
પ્રેમ તો ઘણો હતો આપણી
પ્રેમ તો ઘણો
હતો આપણી વચ્ચે,
બસ સમજણ ઓછી પડી
સાથે રહેવા માટે !!
prem to ghano
hato apani vacche,
bas samajan ochi padi
sathe raheva mate !!
Broken Heart Shayari Gujarati
2 years ago
રડીને પણ જોઈ લીધું એની
રડીને પણ
જોઈ લીધું એની સામે,
એ પથ્થર દિલ આંસુને
પણ પાણી સમજી બેઠા !!
radine pan
joi lidhu eni same,
e paththar dil ansune
pan pani samaji betha !!
Broken Heart Shayari Gujarati
2 years ago
આ તે કેવો પ્રેમ છે
આ તે
કેવો પ્રેમ છે તારો,
બસ દુઃખ જ આપે છે મને !!
a te
kevo prem chhe taro,
bas dukh j ape chhe mane !!
Broken Heart Shayari Gujarati
2 years ago
હર કોઈ તૂટેલું રહે છે
હર કોઈ તૂટેલું
રહે છે અહીં આજકાલ,
કેટલાક પ્રેમ વગર તો
કેટલાક પ્રેમ દ્વારા !!
har koi tutelu
rahe chhe ahi ajakal,
ketalak prem vagar to
ketalak prem dvara !!
Broken Heart Shayari Gujarati
2 years ago
જુગાર નથી જિંદગી છે મારી,
જુગાર નથી
જિંદગી છે મારી,
રમે તો જરા સંભાળીને રમજે !!
jugar nathi jindagi chhe mari,
rame to jara sambhaline ramaje !!
Broken Heart Shayari Gujarati
2 years ago
પ્રેમનું સૌથી મોટું જુઠ્ઠાણું, "હું
પ્રેમનું
સૌથી મોટું જુઠ્ઠાણું,
"હું તને છોડીને
ક્યારેય નહીં જાઉં !!"
premanu
sauthi motu juththanu,
"hu tane chhodine
kyarey nahi jau !!"
Broken Heart Shayari Gujarati
2 years ago
આમ તો ઘણીય પ્રેમ કરવાવાળી
આમ તો ઘણીય
પ્રેમ કરવાવાળી છે મને,
પણ હું એને પ્રેમ કરું છે
જે મને નથી કરતી !!
am to ghaniy
prem karavavali chhe mane,
pan hu ene prem karu chhe
je mane nathi karati !!
Broken Heart Shayari Gujarati
2 years ago
માત્ર થોડી પળો વિતાવી છે
માત્ર થોડી પળો
વિતાવી છે સાથે આપણે,
તું એને સમય કહે છે ને
હું એને જિંદગી.
matr thodi palo
vitavi chhe sathe apane,
tu ene samay kahe chhe ne
hu ene jindagi.
Broken Heart Shayari Gujarati
2 years ago
છોકરી હોવું આસાન નથી, મેસેજ
છોકરી હોવું આસાન નથી,
મેસેજ કર્યા વગર રીપ્લાયની રાહ જોવી
સાચે જ ખુબ અઘરું છે !!
chhokari hovu asan nathi,
mesej karya vagar riplayani rah jovi
sache j khub agharu chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago