કાલ સુધી જેના માટે હું

કાલ સુધી જેના
માટે હું HeartBeats હતો,
આજે એ મને કહે છે કે તું
મારા લાયક નથી !!

kal sudhi jena
mate hu heartbeats hato,
aje e mane kahe chhe ke tu
mara layak nathi !!

હું કહી નથી શકતો અને

હું કહી નથી
શકતો અને એ મને
સમજી નથી શકતા,
એટલે અમારો પ્રેમ
અધુરો છે !!

hu kahi nathi
shakato ane e mane
samaji nathi shakata,
etale amaro prem
adhuro chhe !!

રસ્તો તો ખુબ જ સરળ

રસ્તો તો
ખુબ જ સરળ હતો,
પણ પ્રેમ નામનો ખાડો
વચ્ચે નડી ગયો !!

rasto to
khub j saral hato,
pan prem namano khado
vacche nadi gayo !!

સલાહ તો રોજ આપો છો

સલાહ તો રોજ
આપો છો ખુશ રહેવાની,
ક્યારેક એકાદું કારણ
પણ આપોને !!

salaha to roj
apo chho khush rahevani,
kyarek ekadu karan
pan apone !!

દુનિયા સામે હસતા રેહવું પણ

દુનિયા સામે હસતા
રેહવું પણ એક કળા છે,
બાકી અંદરથી તૂટેલા
લોકો પણ ઘણા છે !!

duniya same hasata
rehavu pan ek kala chhe,
baki andarathi tutela
loko pan ghana chhe !!

પ્રેમ તો એક જુગારની રમત

પ્રેમ તો એક
જુગારની રમત છે સાહેબ,
જેની લાગણી સાચી હોય
એની હાર પાક્કી !!

prem to ek
jugarani ramat chhe saheb,
jeni lagani sachi hoy
eni har pakki !!

એ જ મારી ખુશી છે,

એ જ મારી ખુશી છે,
અને આજે એ જ કહે છે
કે હંમેશા ખુશ રહેજે !!

e j mari khushi chhe,
ane aje e j kahe chhe
ke hammesha khush raheje !!

એ પાસે તો હતી, પણ

એ પાસે તો હતી,
પણ મારી સાથે
નહીં !!

e pase to hati,
pan mari sathe
nahi !!

હવે તારો મેસેજ આવે કે

હવે તારો
મેસેજ આવે કે ના આવે,
મને કોઈ જ ફરક
નથી પડતો !!

have taro
mesej ave ke na ave,
mane koi j farak
nathi padato !!

લખવાનો શોખ મને હતો જ

લખવાનો
શોખ મને હતો જ નહીં,
બસ એ દિલ તોડતા ગયા અને
અમે શબ્દો જોડતા ગયા !!

lakhavano
shokh mane hato j nahi,
bas e dil todata gaya ane
ame shabdo jodata gaya !!

search

About

Broken Heart Shayari Gujarati

We have 1786 + Broken Heart Shayari Gujarati with image. You can browse our Broken Heart Status Gujarati collection and can enjoy latest Ghayal Dil Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Sad Love Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.