
એના ફોટા ડીલીટ કરતા પણ
એના ફોટા ડીલીટ કરતા
પણ મારી આંગળીઓ ધ્રુજે છે,
અને એ કેવા હસતા હસતા મારું
દિલ તોડીને ચાલ્યા ગયા !!
ena phota dilit karata
pan mari angalio dhruje chhe,
ane e keva hasata hasata maru
dil todine chalya gaya !!
Broken Heart Shayari Gujarati
2 years ago
હૃદયમાં વસનાર પણ ક્યારેક તમારા
હૃદયમાં
વસનાર પણ
ક્યારેક તમારા
હૃદયને સમજવા
માં ચુકી જાય છે !!
hr̥dayama
vasanar pan
kyarek tamara
hr̥dayane samajava
ma chhuki jay chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
નફરત નથી મને કોઇથી, બસ
નફરત
નથી મને કોઇથી,
બસ હવે કોઈ સારું
નથી લાગતું !!
nafarat
nathi mane koithi,
bas have koi saru
nathi lagatu !!
Broken Heart Shayari Gujarati
2 years ago
રોયા કરીશ તું પણ મારી
રોયા કરીશ
તું પણ મારી જેમ,
જો અટક્યું તારું દિલ
ક્યાંક મારી જેમ !!
roya karish
tu pan mari jem,
jo atakyu taru dil
kyank mari jem !!
Broken Heart Shayari Gujarati
2 years ago
એ પાગલ જ મારા બધા
એ પાગલ જ મારા
બધા દર્દોની દવા છે,
પરંતુ અફસોસ કે એ મારી
કિસ્મતમાં જ નથી !!
e pagal j mara
badha dardoni dava chhe,
parantu afasos ke e mari
kismatama j nathi !!
Broken Heart Shayari Gujarati
2 years ago
વાત એ નથી કે તે
વાત એ નથી
કે તે મને છોડી દીધો,
વાત એ છે કે હું તને
ભૂલી નથી શકતો !!
vat e nathi
ke te mane chhodi didho,
vat e chhe ke hu tane
bhuli nathi shakato !!
Broken Heart Shayari Gujarati
2 years ago
સપનામાં તું મારી હકીકત છે,
સપનામાં
તું મારી હકીકત છે,
અને હકીકતમાં તું જ
મારું સ્વપન છે.
sapanama
tu mari hakikat chhe,
ane hakikatama tu j
maru svapan chhe.
Broken Heart Shayari Gujarati
2 years ago
સારું થયું તું જતી રહી,
સારું થયું તું જતી રહી,
બાકી હું મારા માટે જીવવાનું
ભૂલી ગયો હતો !!
saru thayu tu jati rahi,
baki hu mara mate jivavanu
bhuli gayo hato !!
Broken Heart Shayari Gujarati
2 years ago
આજે નસીબે કહ્યું બોલ શું
આજે નસીબે
કહ્યું બોલ શું જોઈએ છે,
તમારું નામ લીધું ને
ચુપ થઇ ગયું !!
aje nasibe
kahyu bol shun joie chhe,
tamaru nam lidhu ne
chhup thai gayu !!
Broken Heart Shayari Gujarati
2 years ago
દુર લઇ જા એ જિંદગી
દુર લઇ જા
એ જિંદગી હવે તું મને,
નફરત જોઈ છે મેં એમની
આંખોમાં !!
dur lai ja
e jindagi have tu mane,
nafarat joi chhe me emani
ankhoma !!
Broken Heart Shayari Gujarati
2 years ago