
કપાયેલા હાથોની કહાની છે આ
કપાયેલા હાથોની
કહાની છે આ તાજમહેલ,
મોહબ્બત કરવાવાળાએ
ક્યાં કંઈ બનાવ્યું જ છે !!
kapayela hathoni
kahani chhe aa tajamahel,
mohabbat karavavalae
kya kai banavyu j chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
જો કોઈ મને પૂછે તારું
જો કોઈ મને પૂછે તારું
આ જીવન કાં બદલાઈ ગયું,
હું ટૂંકમાં ઉત્તર વાળું છું કે
ભોળું હૈયું લલચાઈ ગયું !!
jo koi mane puchhe taru
jivan ka badalai gayu,
hu tunkam uttar valu chhu ke
bholu haiyu lalachai gayu !!
Broken Heart Shayari Gujarati
2 years ago
પ્લીઝ મારો પ્રેમ મને રીફંડ
પ્લીઝ મારો
પ્રેમ મને રીફંડ કરી દે,
જે મેં તારામાં ઇન્વેસ્ટ
કર્યો હતો !!
plijh maro
prem mane rifand kari de,
je me tarama invest
karyo hato !!
Broken Heart Shayari Gujarati
2 years ago
દર્દ ફરીથી જાગ્યું છે, વાગ્યા
દર્દ
ફરીથી જાગ્યું છે,
વાગ્યા પર ફરીથી
વાગ્યું છે !!
dard
farithi jagyu chhe,
vagya par farithi
vagyu chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
હું એમને દિલમાં છુપાવી બેઠો
હું એમને
દિલમાં છુપાવી બેઠો છું,
જેમની માટે હું કંઈ છું
જ નહીં !!
hu emane
dilama chhupavi betho chhu,
jemani mate hu kai chhu
j nahi !!
Broken Heart Shayari Gujarati
2 years ago
દિલ કરે છે સંભળાવી દઉં
દિલ કરે છે
સંભળાવી દઉં બધાને,
લખું કંઇક એવું કે રોવડાવી
દઉં બધાને !!
dil kare chhe
sambhalavi dau badhane,
lakhu kaik evu ke rovadavi
dau badhane !!
Broken Heart Shayari Gujarati
2 years ago
જિંદગીમાં પ્રેમ બે છોકરીઓ સાથે
જિંદગીમાં પ્રેમ
બે છોકરીઓ સાથે થયો,
એક મારી નાત બહારની
હતી અને બીજી મારી
ઔકાત બહારની !!
jindagim prem
be chhokario sathe thayo,
ek mari nat baharani
hati ane biji mari
aukat baharani !!
Broken Heart Shayari Gujarati
2 years ago
આજ એના લીધે જ રડી
આજ એના
લીધે જ રડી રહ્યો છું,
જેણે મને રડતાથી હસતા
શીખવ્યું હતું !!
aj ena
lidhe j radi rahyo chhu,
jene mane radatathi hasata
shikhavyu hatu !!
Broken Heart Shayari Gujarati
2 years ago
પ્રેમનું બીજું નામ દગો છે,
પ્રેમનું બીજું નામ દગો છે,
કા તો છોકરી દગો આપે છે,
કા તો છોકરો દગો આપે છે,
અને જો બંનેનો પ્રેમ સાચો હોય
તો કિસ્મત દગો આપે છે !!
premanu biju nam dago chhe,
ka to chhokari dago ape chhe,
ka to chhokaro dago ape chhe,
ane jo banneno prem sacho hoy
to kismat dago ape chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
પ્રેમને કાંઈ અમથો અમથો નશો
પ્રેમને કાંઈ અમથો
અમથો નશો નથી કહેવતો સાહેબ,
ઘણી સારી- ખરાબ આદતો લાગી
જાય છે એમાં પડીને !!
premane kai amatho
amatho nasho nathi kahevato saheb,
ghani sari- kharab adato lagi
jay chhe ema padine !!
Broken Heart Shayari Gujarati
2 years ago