Teen Patti Master Download
નસીબની રમત છે સાહેબ, જે

નસીબની
રમત છે સાહેબ,
જે હાથમાં નથી એ હૈયે
ઘર કરી બેઠા છે !!

nasibani
ramat chhe saheb,
je hathama nathi e haiye
ghar kari betha chhe !!

બેશક ખુબસુરતી એના ચહેરા પર

બેશક ખુબસુરતી એના
ચહેરા પર આજે પણ છે,
પણ ચહેરા પર એ
મુસ્કાન નથી જે ક્યારેક
અમે લાવ્યા કરતા !!

beshak khubasurati ena
chahera par aje pan chhe,
pan chahera par e
muskan nathi je kyarek
ame lavya karata !!

Feeling ઓછી થઇ જાય ત્યારે,

Feeling
ઓછી થઇ જાય ત્યારે,
Reply પણ ટૂંકા થતા
જાય છે !!

feeling
ochi thai jay tyare,
reply pan tunka thata
jay chhe !!

અને એક દિવસ એ અચાનક

અને એક
દિવસ એ અચાનક
મારાથી હેરાન થવા લાગી,
જયારે મેં તેની જેમ જ
રહેવાનું શરુ કર્યું !!

ane ek divas e achanak
marathi heran thava lagi,
jayare me teni jem j
rahevanu sharu karyu !!

મજાની હતી જિંદગી, બસ ભૂલથી

મજાની
હતી જિંદગી,
બસ ભૂલથી પ્રેમ
થઇ ગયો !!

majani
hati jindagi,
bas bhulathi prem
thai gayo !!

ક્યાં સુધી આમ રમત કરીશ,

ક્યાં સુધી
આમ રમત કરીશ,
હું આપીશ દિલ ને
તું એને રમકડું ગણીશ !!

kya sudhi
am ramat karish,
hu apish dil ne
tu ene ramakadu ganish !!

હાથમાં વાસણ જોઇને એમ ના

હાથમાં વાસણ
જોઇને એમ ના સમજી
લેવું કે માંગવા વાળો હશે,
બની શકે કે એ બીજાને
આપીને આવ્યો હોય !!

hathama vasan
joine em na samaji
levu ke mangava valo hashe,
bani shake ke e bijane
apine avyo hoy !!

સરવાળાની તો ખબર જ હતી

સરવાળાની તો
ખબર જ હતી સાહેબ,
એણે બાદબાકી કરીને
પ્રેમની પથારી ફેરવી નાખી !!

saravalani to
khabar j hati saheb,
ene badabaki karine
premani pathari feravi nakhi !!

અમુક લોકો એટલે પણ એકલા

અમુક લોકો
એટલે પણ એકલા હોય છે,
કેમ કે એ પ્રેમને ટાઈમપાસ
નથી સમજતા !!

amuk loko
etale pan ekala hoy chhe,
kem ke e premane taimapas
nathi samajata !!

કોણ કહે છે કે મરવા

કોણ કહે છે કે મરવા
માટે જરૂર પડે ઝેરની,
તારી નફરત જ કાફી છે
એના માટે તો !!

kon kahe chhe ke marava
mate jarur pade jherani,
tari nafarat j kaphi chhe
ena mate to !!

search

About

Broken Heart Shayari Gujarati

We have 1786 + Broken Heart Shayari Gujarati with image. You can browse our Broken Heart Status Gujarati collection and can enjoy latest Ghayal Dil Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Sad Love Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.