
કાશ આપણે જોયેલા એ બધા
કાશ
આપણે જોયેલા
એ બધા જ સપના પુરા
થઇ શકતા !!
kash
apane joyela
e badha j sapana pura
thai shakata !!
Broken Heart Shayari Gujarati
2 years ago
બદલ્યો છે એને વ્યવહાર થોડા
બદલ્યો છે એને
વ્યવહાર થોડા દિવસથી,
એ વાત તો કરે છે પણ
વાતો નહીં !!
badalyo chhe ene
vyavahar thoda divasathi,
e vat to kare chhe pan
vato nahi !!
Broken Heart Shayari Gujarati
2 years ago
એનો ક્યાં વાંક હતો મને
એનો ક્યાં
વાંક હતો મને લુંટવામાં,
વાંક હતો તો બસ મારા
તૂટવામાં !!
eno kya
vank hato mane luntavama,
vank hato to bas mara
tutavama !!
Broken Heart Shayari Gujarati
2 years ago
નસીબનો એવો તે કેવો આ
નસીબનો એવો
તે કેવો આ ખેલ,
જે નસીબમાં નથી એનાથી
જ થઇ ગયો પ્રેમ !!
nasibano evo
te kevo khel,
je nasibama nathi enathi
j thai gayo prem !!
Broken Heart Shayari Gujarati
2 years ago
પ્રેમ શબ્દની આપણી ખોટી પડી
પ્રેમ શબ્દની આપણી
ખોટી પડી જોડણી,
તું સમજી શબ્દ ને
હું સમજ્યો લાગણી.
prem shabdani apani
khoti padi jodani,
tu samaji shabd ne
hu samajyo lagani.
Broken Heart Shayari Gujarati
2 years ago
કોઈની સાથે દરરોજની વાતચીત, સ્વાસ્થ્ય
કોઈની સાથે
દરરોજની વાતચીત,
સ્વાસ્થ્ય માટે હાનીકારક છે
અને દિલ માટે પણ !!
koini sathe
dararojani vatachit,
svasthy mate hanikarak chhe
ane dil mate pan !!
Broken Heart Shayari Gujarati
2 years ago
દિલ તૂટવું મજાક લાગે છે,
દિલ તૂટવું
મજાક લાગે છે,
જયારે એ દિલ કોઈ
બીજાનું હોય !!
dil tutavu
majak lage chhe,
jayare e dil koi
bijanu hoy !!
Broken Heart Shayari Gujarati
2 years ago
સાચે જ બહુ HURT થાય,
સાચે જ
બહુ HURT થાય,
જયારે કોઈ પોતાનું BYE
કહીને પણ મોડા સુધી
ONLINE હોય !!
sache j
bahu hurt thay,
jayare koi potanu bye
kahine pan moda sudhi
online hoy !!
Broken Heart Shayari Gujarati
2 years ago
સવાલ મારી આંખની ભીનાશનો નથી,
સવાલ મારી
આંખની ભીનાશનો નથી,
સવાલ તારા કોરા રહી ગયેલા
દુપટ્ટાના છેડાનો છે !!
saval mari
ankhani bhinashano nathi,
saval tara kor rahi gayel
dupattana chhedano chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
જો મન ભરાઈ ગયું હોય
જો મન ભરાઈ ગયું હોય
તો ચોખ્ખી ના પાડી દો ને,
આમેય પ્રેમમાં ક્યાં કોઈની
ઉપર કેસ થાય જ છે !!
jo man bharai gayu hoy
to chokhkhi na padi do ne,
amey premama kya koini
upar kes thay j chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago