Teen Patti Master Download
પ્રેમ પણ એની સાથે જ

પ્રેમ પણ એની
સાથે જ થાય છે સાહેબ,
જે આપણને ક્યારેય ભાવ
પણ ના આપતું હોય !!

prem pan eni
sathe j thay chhe saheb,
je aapanane kyarey bhav
pan na aapatu hoy !!

એ મારી Pain Killer હતી,

એ મારી Pain Killer હતી,
પણ ભૂલી ગયો કે બધી દવાની
એક Expiry Date હોય છે !!

e mari pain killer hati,
pan bhuli gayo ke badhi davani
ek expiry date hoy chhe !!

તું તારો પ્રેમ લઈને, મારી

તું તારો પ્રેમ લઈને,
મારી ખુશી પાછી આપી દે !!

tu taro prem laine,
mari khushi pachi aapi de !!

એના ફોટા ડીલીટ કરતા પણ

એના ફોટા ડીલીટ કરતા પણ
મારી આંગળીઓ ધ્રુજે છે સાહેબ,
અને એ કેવા હસતા હસતા
દિલ તોડીને ચાલ્યા ગયા !!

ena phota dilit karata pan
mari angalio dhruje chhe saheb,
ane e keva hasata hasata
dil todine chalya gaya !!

નથી મળ્યું કોઈ તમારા જેવું

નથી મળ્યું કોઈ
તમારા જેવું આજ સુધી,
પણ તકલીફ એ છે કે તમે
પણ ના મળ્યા !!

nathi malyu koi
tamara jevu aaj sudhi,
pan takalif e chhe ke tame
pan na malya !!

લગ્ન જો માબાપની મરજીથી જ

લગ્ન જો માબાપની
મરજીથી જ કરવાના છે,
તો ચેટીંગ ચેટીંગ રમીને બીજાને
દુઃખી શું કામ કરો છો !!

lagn jo mabapani
marajithi j karavana chhe,
to cheting cheting ramine bijane
dukhi shun kam karo chho !!

દુનિયામાં હજારો રમત છે સાહેબ,

દુનિયામાં
હજારો રમત છે સાહેબ,
પણ દુનિયા હજુ સુધી દિલ
સાથે જ રમે છે !!

duniyama
hajaro ramat chhe saheb,
pan duniya haju sudhi dil
sathe j rame chhe !!

આ દિલ ના માન્યું, બાકી

આ દિલ ના માન્યું,
બાકી તારા જેવા ઘણા મળ્યા !!

aa dil na manyu,
baki tar jeva ghana malya !!

સાડા સાત અબજ લોકો રહે

સાડા સાત અબજ
લોકો રહે છે આ દુનિયામાં,
અને દિલ સાલું એ વ્યક્તિ પર
આવ્યું જે ઇગ્નોર કરે છે !!

sada sat abaj
loko rahe chhe duniyama,
ane dil salu e vyakti par
aavyu je ignor kare chhe !!

ભૂખ્યો સિંહ હુમલો કરી શકે

ભૂખ્યો સિંહ
હુમલો કરી શકે છે,
અને ઝખ્મી આશિક તબાહી !!

bhukhyo sinh
humalo kari shake chhe,
ane zakhmi ashik tabahi !!

search

About

Broken Heart Shayari Gujarati

We have 1786 + Broken Heart Shayari Gujarati with image. You can browse our Broken Heart Status Gujarati collection and can enjoy latest Ghayal Dil Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Sad Love Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.