Teen Patti Master Download
હું રાહ જોવું છું એની

હું રાહ જોવું છું એની કે
હમણાં આવશે ઓનલાઈન,
પણ એ તો ઓનલાઈન થઈને
પણ બીજા સાથે વ્યસ્ત છે !!

hu rah jovu chhu eni ke
hamana avashe online,
pan e to online thaine
pan bija sathe vyast chhe !!

બે હસતી ખેલતી જિંદગી બરબાદ

બે હસતી ખેલતી
જિંદગી બરબાદ થઇ જાય,
બસ એનું જ નામ પ્રેમ !!

be hasati khelati
jindagi barabad thai jay,
bas enu j nam prem !!

મારો પ્રેમ 24 કેરેટ શુદ્ધ

મારો પ્રેમ
24 કેરેટ શુદ્ધ છે,
પણ તને ક્યા એની
કદર છે !!

maro prem
24 keret shuddh chhe,
pan tane kya eni
kadar chhe !!

લાગણીઓને પગ તો નથી સાહેબ,

લાગણીઓને
પગ તો નથી સાહેબ,
છતાં મેં તેને ઠેશ
વાગતા જોઈ છે !!

laganione
pag to nathi saheb,
chhata me tene thesh
vagata joi chhe !!

જયારે પ્રેમ હદથી વધારે થઇ

જયારે પ્રેમ
હદથી વધારે થઇ જાય,
ત્યારે સમજી જજો કે એ
નસીબમાં નથી !!

jayare prem
hadathi vadhare thai jay,
tyare samaji jajo ke e
nasibama nathi !!

દિલના સંબંધો પણ કેવા અલગ

દિલના સંબંધો
પણ કેવા અલગ હોય છે,
સૌથી વધુ એ જ વ્યક્તિ રોતી
હશે જે ઈમાનદારીથી
સંબંધ નિભાવે છે !!

dil na sambandho
pan keva alag hoy chhe,
sauthi vadhu e j vyakti roti
hashe je imanadarithi
sambandh nibhave chhe !!

એ દિવસે તને પણ બહુ

એ દિવસે તને
પણ બહુ રડવું આવશે,
જયારે તને કોઈ મારા આપેલા
નામથી બોલાવશે !!

e divase tane
pan bahu radavu avashe,
jayare tane koi mara aapel
namathi bolavashe !!

ફેવીસ્ટીક, સ્ટેપલર કે હોય ભલે

ફેવીસ્ટીક, સ્ટેપલર
કે હોય ભલે પછી ટાંચણી,
જોડી નથી શકતું કોઈ
તૂટેલી લાગણી !!

fevistick, stepalar
ke hoy bhale pachi tanchani,
jodi nathi shakatu koi
tuteli lagani !!

મારું મૌન નથી સમજ્યા એ,

મારું મૌન
નથી સમજ્યા એ,
તો પછી હું આ શબ્દોની
અપેક્ષા શું રાખું !!

maru maun
nathi samajya e,
to pachi hu shabdoni
apeksha shu rakhu !!

મેં મારા જ દિલને, બહુ

મેં મારા જ દિલને,
બહુ દુખાવ્યું છે તારા માટે !!

me mara j dilane,
bahu dukhavyu chhe tara mate !!

search

About

Broken Heart Shayari Gujarati

We have 1786 + Broken Heart Shayari Gujarati with image. You can browse our Broken Heart Status Gujarati collection and can enjoy latest Ghayal Dil Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Sad Love Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.