
હું અને મારું દિલ બંને
હું અને મારું દિલ
બંને મૌન જ રહ્યા,
સમજવાનું તો એમને હતું !!
hu ane maru dil
banne maun j rahya,
samajavanu to emane hatu !!
Broken Heart Shayari Gujarati
2 years ago
એના સિવાય કોઈ ના હતું
એના સિવાય
કોઈ ના હતું મારા દિલમાં,
તો પણ એણે વારંવાર મારા
દિલને તોડીને જોયું !!
ena sivay
koi na hatu mara dilama,
to pan ene varanvar mara
dilane todine joyu !!
Broken Heart Shayari Gujarati
2 years ago
ક્યારેક સમય મળે તો કે
ક્યારેક સમય
મળે તો કે જે મને,
તે કઈ ભૂલની સજા
આપી છે મને !!
kyarek samay
male to ke je mane,
te kai bhulani saj
aapi chhe mane !!
Broken Heart Shayari Gujarati
2 years ago
પ્રેમમાં હંમેશા એવું જ થાય
પ્રેમમાં
હંમેશા એવું જ થાય છે,
એક વાત કરવા તરસતું હોય
અને બીજાને એની કદર
પણ ના હોય !!
premama
hammesha evu j thay chhe,
ek vat karav tarasatu hoy
ane bijane eni kadar
pan na hoy !!
Broken Heart Shayari Gujarati
2 years ago
ઘણું બધું કહેવું હતું તમને,
ઘણું બધું કહેવું હતું તમને,
પણ ક્યારેક શબ્દો ના મળ્યા તો
ક્યારેક તમે ના મળ્યા !!
ghanu badhu kahevu hatu tamane,
pan kyarek shabdo na malya to
kyarek tame na malya !!
Broken Heart Shayari Gujarati
2 years ago
CHAT માં એ LOVE THEME
CHAT માં એ
LOVE THEME USE કરતી હતી,
અને હું ભોળો એને પ્રેમ
સમજી બેઠો !!
chat ma e
love theme use karati hati,
ane hu bholo ene prem
samaji betho !!
Broken Heart Shayari Gujarati
2 years ago
દુર જતી વખતે ઘણી ખામીઓ
દુર જતી વખતે ઘણી
ખામીઓ બતાવી એણે મને,
વિચારું છું કે જયારે મળ્યા ત્યારે
શું ખૂબી હતી મારામાં !!
dur jati vakhate ghani
khamio batavi ene mane,
vicharu chhu ke jayare malya tyare
shu khubi hati marama !!
Broken Heart Shayari Gujarati
2 years ago
બસ એક વાત મને નથી
બસ એક વાત
મને નથી સમજાતી,
સાચે જ તું બદલાઈ ગઈ
છો કે સમય !!
bas ek vat
mane nathi samajati,
sache j tu badalai gai
chho ke samay !!
Broken Heart Shayari Gujarati
2 years ago
હાથની નસ કાપી બેઠો છું
હાથની નસ
કાપી બેઠો છું હું,
તમે દિલમાંથી નીકળી
જજો લોહીની સાથે !!
hathani nas
kapi betho chhu hu,
tame dilamanthi nikali
jajo lohini sathe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
જે સાચો પ્રેમ કરે છે
જે સાચો પ્રેમ કરે છે ને,
હૃદય તો એનું જ તૂટે છે !!
je sacho prem kare chhe ne,
hr̥day to enu j tute chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago