
મને તો પ્રેમ કરતા જ
મને તો પ્રેમ
કરતા જ આવડે છે,
નફરત કરવાનું શીખવાડવા
બદલ તારો આભાર !!
mane to prem
karata j avade chhe,
nafarat karavanu shikhavadava
badal taro abhar !!
Broken Heart Shayari Gujarati
2 years ago
કહેવાય છે કે લાગણીની શરુઆત
કહેવાય છે કે લાગણીની
શરુઆત આંખોથી થાય છે,
સાચુ માનો તો લાગણીની કિંમત
પણ આંખોએ જ ચૂકવવી પડે છે.
kahevay chhe ke laganini
sharuat aa nkhothi thay chhe,
sachhu mano to laganini kimmat
pan aankhoe j cukavavi pade chhe.
Broken Heart Shayari Gujarati
2 years ago
હવે હું રાહ નથી જોતો
હવે હું રાહ નથી
જોતો તારા મેસેજની,
બસ તને ઓનલાઈન જોઇને
ખુશ થઇ જાઉં છું !!
have hu rah nathi
joto tara massege ni,
bas tane online joine
khush thai jau chhu !!
Broken Heart Shayari Gujarati
2 years ago
બેગુનાહ હોવા છતાં પણ સજા
બેગુનાહ હોવા
છતાં પણ સજા મળી છે,
હવે પ્રેમમાં પણ વકીલની
જરૂર પડી છે !!
begunah hova
chata pan saja mali chhe,
have premama pan vakil ni
jarur padi chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
ખબર જ હતી બંનેને કે
ખબર જ હતી બંનેને કે
આપણું કોઈ ભવિષ્ય નથી,
તો પણ ખબર નહીં કેમ આટલો
બધો પ્રેમ થઇ ગયો !!
khabar j hati bannene ke
aapanu koi bhavishy nathi,
to pan khabar nahi kem atalo
badho prem thai gayo !!
Broken Heart Shayari Gujarati
2 years ago
આજકાલ લોકો I Love You
આજકાલ લોકો
I Love You તો એમ બોલે,
જાણે કોઈને Hi Hello
કરતા હોય !!
ajakal loko
i love you to em bole,
jane koine hi hello
karat hoy !!
Broken Heart Shayari Gujarati
2 years ago
આ દુનિયામાં એ દરેક માણસ
આ દુનિયામાં એ
દરેક માણસ એકલો જ છે,
જેને સાચા દિલથી કોઈને
પ્રેમ કર્યો હોય !!
aa duniyama e
darek manas ekalo j chhe,
jene sacha dil thi koine
prem karyo hoy !!
Broken Heart Shayari Gujarati
2 years ago
પહેલા દિવસ વીતી જતો ને
પહેલા દિવસ વીતી જતો
ને વાતો પૂરી નહોતી થતી,
હવે દિવસ વીતી જાય છે ને
વાત ચાલુ જ નથી થતી !!
pahela divas viti jato
ne vato puri nahoti thati,
have divas viti jay chhe ne
vat chalu j nathi thati !!
Broken Heart Shayari Gujarati
2 years ago
ભુલાઈ તો ક્યાં જવાય છે,
ભુલાઈ તો ક્યાં જવાય છે,
બસ ટેવાઈ જવાય છે !!
bhulai to kya javay chhe,
bas tevai javay chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
એને દરરોજ ઓનલાઈન જોઇને, જીવ
એને દરરોજ
ઓનલાઈન જોઇને,
જીવ બાળવા કરતા એને
બ્લોક કરી દો !!
ene dararoj
online joine,
jiv balava karata ene
block kari do !!
Broken Heart Shayari Gujarati
2 years ago