Teen Patti Master Download
ભૂલ કર્યા પછી પણ એને

ભૂલ કર્યા પછી પણ
એને ખબર નથી કે ભૂલ કરી છે,
રહી વાત Sorry કહેવાની એ
તો અમે જ કહી દીધું !!

bhul karya pachi pan
ene khabar nathi ke bhul kari chhe,
rahi vat sorry kahevani e
to ame j kahi didhu !!

ધબકે છે આ હ્રદય, તો

ધબકે છે આ હ્રદય,
તો જરૂર કોકનું આકર્ષણ હશે,
નથી માનતાં લાગણીનાં બંધનમાં,
તો કોનું એ ગુરુત્વાકર્ષણ હશે ?

dhabake chhe aa raday,
to jarur kokanu akarshan hashe,
nathi manata laganina bandhanama,
to konu e gurutvakarshan hashe?

દિલ પણ કેવું જીદ્દી થઇ

દિલ પણ
કેવું જીદ્દી થઇ ગયું છે,
જે નથી મળવાના એની જ
વારંવાર માંગણી કરે છે !!

dil pan
kevu jiddi thai gayu chhe,
je nathi malavana eni j
varanvar mangani kare chhe !!

તારા કારણે થઇ મારી બદનામી,

તારા કારણે
થઇ મારી બદનામી,
બોલને શું હતી મારામાં ખામી !!

tara karane
thai mari badanami,
bolane shu hati marama khami !!

જાન હતી એ મારી, અને

જાન હતી એ મારી,
અને જાન તો એક દિવસ
જતી જ રહે છે ને !!

jan hati e mari,
ane jan to ek divas
jati j rahe chhe ne !!

તૂટેલા દિલવાળા લોકો, બીજાના દિલની

તૂટેલા દિલવાળા લોકો,
બીજાના દિલની ખુબ નાજુકતાથી
સંભાળ કરતા હોય છે !!

tutela dil vala loko,
bijana dil ni khub najukatathi
sambhal karata hoy chhe !!

મારું સપનું હતું કે મને

મારું સપનું હતું કે મને
પણ કોઈ મારી જેમ પ્રેમ કરે,
પછી વિચાર આવ્યો કે દરેક
સપના પુરા નથી થતા !!

maru sapanu hatu ke mane
pan koi mari jem prem kare,
pachi vichar avyo ke darek
sapana pura nathi thata !!

તું હરરોજ મને શોધીશ, કોઈ

તું હરરોજ
મને શોધીશ,
કોઈ નવા વ્યક્તિમાં !!

tu hararoj
mane shodhish,
koi nava vyaktima !!

તારાથી દુર રહેવાની વાત જ

તારાથી દુર
રહેવાની વાત જ દૂરની છે,
એના વિચાર માત્રથી આંખમાં
આંસુ આવી જાય છે !!

tarathi dur
rahevani vat j durani chhe,
ena vichar matrathi aankhama
aansu aavi jay chhe !!

જિંદગી તો મારી પણ જોરદાર

જિંદગી તો મારી
પણ જોરદાર હતી સાહેબ,
આ તો કોઈ પર મુકેલા વિશ્વાસે
વેર વિખેર કરી નાખી !!

jindagi to mari
pan joradar hati saheb,
to koi par mukela vishvase
ver vikher kari nakhi !!

search

About

Broken Heart Shayari Gujarati

We have 1786 + Broken Heart Shayari Gujarati with image. You can browse our Broken Heart Status Gujarati collection and can enjoy latest Ghayal Dil Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Sad Love Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.