
હારી ગયો ફરીથી દલીલમાં, વાત
હારી ગયો
ફરીથી દલીલમાં,
વાત જો એણે પોતાના
પિતાની કરી હતી !!
hari gayo
farithi dalil ma,
vat jo ene potana
pitani kari hati !!
Broken Heart Shayari Gujarati
2 years ago
આ દિલ પણ કેટલું ઉદાર
આ દિલ
પણ કેટલું ઉદાર છે,
જે તોડી ગયા છે હજી એમના
જ વિચાર છે !!
aa dil
pan ketalu udar chhe,
je todi gaya chhe haji emana
j vichar chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
સાંજ જોડે હું પણ આથમું,
સાંજ જોડે
હું પણ આથમું,
આપ ક્યારે ઉગશો
કોને ખબર !!
sanj jode
hu pan aathamu,
aap kyare ugasho
kone khabar !!
Broken Heart Shayari Gujarati
2 years ago
જિંદગી બહુ મસ્ત ચાલતી હતી
જિંદગી બહુ
મસ્ત ચાલતી હતી મારી,
એક દિવસ મેસેજમાં અચાનક
Hi આવ્યું !!
jindagi bahu
mast chalati hati mari,
ek divas message ma achanak
hi avyu !!
Broken Heart Shayari Gujarati
2 years ago
તને જોઇને હું સદાય મલકાઈશ,
તને જોઇને
હું સદાય મલકાઈશ,
પણ સમય મળે તો
એકવાર મારી વેદના
વાંચી જોજે !!
tane joine
hu saday mal kaish,
pan samay male to
ekavar mari vedana
vanchi joje !!
Broken Heart Shayari Gujarati
2 years ago
મન્નતના એ દોરાને ખોલીને આખરે,
મન્નતના
એ દોરાને ખોલીને આખરે,
આઝાદ કરી આવ્યો હું એને
દરેક બંધનમાંથી !!
mannat na
e dorane kholine aakhare,
aazad kari aavyo hu ene
darek bandhan mathi !!
Broken Heart Shayari Gujarati
2 years ago
ફરિયાદ તમારાથી નથી પોતાનાથી છે,
ફરિયાદ તમારાથી
નથી પોતાનાથી છે,
તમે અમારા ના થયા ને અમે
પોતાના ના થયા !!
phariyad tamarathi
nathi potanathi chhe,
tame amara na thaya ne ame
potana na thaya !!
Broken Heart Shayari Gujarati
2 years ago
દોસ્તી તૂટવાના ડરથી હું ચુપ
દોસ્તી
તૂટવાના ડરથી હું ચુપ હતો,
બાકી પ્રેમ તો મારો પણ
અનહદ હતો !!
dosti
tutavana darathi hu chup hato,
baki prem to maro pan
anahad hato !!
Broken Heart Shayari Gujarati
2 years ago
મને માફ કરી દેજે, કારણ
મને માફ કરી દેજે,
કારણ કે હવે હું તને
માફ નહીં કરી શકું !!
mane maf kari deje,
karan ke have hu tane
maf nahi kari shaku !!
Broken Heart Shayari Gujarati
2 years ago
બહુ તકલીફ થાય છે દિલને,
બહુ તકલીફ
થાય છે દિલને,
જયારે કોઈ નજીકનું
દુરથી પસાર થાય છે !!
bahu takalif
thay chhe dil ne,
jayare koi najikanu
dur thi pasar thay chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago