
જેની માટે આપણે વેતરાય જતા
જેની માટે આપણે
વેતરાય જતા હોઈએ છીએ,
એની પાસે જ છેલ્લે છેતરાય
જતા હોઈએ છીએ !!
jeni mate apane
vetaray jata hoie chhie,
eni pase j chhelle chhetaray
jata hoie chie !!
Broken Heart Shayari Gujarati
2 years ago
હવેથી બસ એક જ નિયમ,
હવેથી બસ એક જ નિયમ,
કોઈને દિલ આપવું નથી અને કોઈને
દિલમાં રાખવા નથી !!
havethi bas ek j niyam,
koine dil aapavu nathi ane koine
dil ma rakhava nathi !!
Broken Heart Shayari Gujarati
2 years ago
હું પોતે જ મને ભૂલી
હું પોતે જ
મને ભૂલી ગયો છું,
પછી તું તો ક્યાંથી
યાદ રાખે મને !!
hu pote j
mane bhuli gayo chhu,
pachhi tu to kyanthi
yad rakhe mane !!
Broken Heart Shayari Gujarati
2 years ago
બધી વસ્તુઓ દરેક વખતે દિલપર
બધી વસ્તુઓ દરેક
વખતે દિલપર ના લેવાની હોય,
ઘણીવાર એને ઇગ્નોર પણ
કરવાની હોય !!
badhi vastuo darek
vakhate dil par na levani hoy,
ghanivar ene ignor pan
karavani hoy !!
Broken Heart Shayari Gujarati
2 years ago
નથી સમય તારી પાસે કે
નથી સમય તારી પાસે
કે નથી તું મારી કિસ્મતમાં,
તો પણ આ દિલ શું કામ તડપે છે
તારી ફિકરમાં !!
nathi samay tari pase
ke nathi tu mari kisma ma,
to pan dil shu kam tadape chhe
tari fikarama !!
Broken Heart Shayari Gujarati
2 years ago
સાચો પ્રેમ કરનારાને જ પ્રેમની
સાચો પ્રેમ કરનારાને જ
પ્રેમની ભીખ માંગવી પડે છે,
બાકી રમત રમવાવાળાને ત્યાં તો
લાઈન લાગેલી હોય છે !!
sacho prem karanarane j
premani bhikh mangavi pade chhe,
baki ramat ramavavalane ty to
lain lageli hoy chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
સાચે જ બહુ Hurt થાય
સાચે જ બહુ Hurt
થાય છે જયારે તારી પાસે,
મારા સિવાય બાકી બધા
માટે Time હોય છે !!
sache j bahu hurt
thay chhe jayare tari pase,
mara sivay baki badha
mate time hoy chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
બસ હવે એક જ નિયમ
બસ હવે એક જ
નિયમ કર્યો છે જીવનમાં,
કોઈને દિલ આપવું નથી ને કોઈને
દિલમાં રાખવા નથી !!
bas have ek j
niyam karyo chhe jivanama,
koine dil apavu nathi ne koine
dil ma rakhava nathi !!
Broken Heart Shayari Gujarati
2 years ago
કહેવાય છે કે દરેક ભૂલની
કહેવાય છે કે
દરેક ભૂલની સજા
માફ કરી દેવામાં આવે છે,
પણ પ્રેમ એક એવી સજા છે
જેની સજા રોજ ભોગવવી પડે છે !!
kahevay chhe ke
darek bhulani saja
maf kari devama ave chhe,
pan prem ek evi saja chhe
jeni saja roj bhogavavi pade chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
તું ચાહે મને એવું ક્યાં
તું ચાહે મને
એવું ક્યાં કહું છું હું તને,
એક તરફી ચાહું છું હું
એમાય નડુ છું તને !!
tu chahe mane
evu kya kahu chhu hu tane,
ek taraphi chahu chhu hu
emay nadu chhu tane !!
Broken Heart Shayari Gujarati
2 years ago