
તમે મને શીખવાડી દીધું, કોઈને
તમે મને શીખવાડી દીધું,
કોઈને હદથી વધારે પ્રેમ કરવો
એ પણ એક ખરાબ વાત છે !!
tame mane shikhavadi didhu,
koine hadathi vadhare prem karavo
e pan ek kharab vat chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
લોકો કહે છે એ નથી
લોકો કહે છે એ નથી
મળવાની માટે ભૂલી જા,
મળતો તો ઈશ્વર પણ નથી
તો શું આપણે એને ભૂલી
જઈએ છીએ ?
loko kahe chhe e nathi
malavani mate bhuli ja,
malato to isvar pan nathi
to shu aapane ene bhuli
jaie chie?
Broken Heart Shayari Gujarati
2 years ago
ગમે તેની પાસેથી તને છીનવી
ગમે તેની
પાસેથી તને છીનવી લેત,
બસ એકવાર કહ્યું હોત કે
તારી જ છું !!
game teni
pasethi tane chhinavi let,
bas ekavar kahyu hot ke
tari j chhu !!
Broken Heart Shayari Gujarati
2 years ago
હા મને ખબર છે, તને
હા મને ખબર છે,
તને મારા હોવા ના હોવાથી
કોઈ જ ફર્ક નથી પડતો !!
ha mane khabar chhe,
tane mara hova na hovathi
koi j fark nathi padato !!
Broken Heart Shayari Gujarati
2 years ago
હવે તો એ પણ ઇગ્નોર
હવે તો એ પણ
ઇગ્નોર કરવા લાગ્યા છે,
જેના માટે અમે આખી દુનિયાને
ઇગ્નોર કરી હતી !!
have to e pan
ignore karava lagya chhe,
jena mate ame aakhi duniyane
ignore kari hati !!
Broken Heart Shayari Gujarati
2 years ago
એમ જ નથી રડી પડતી
એમ જ નથી
રડી પડતી આ મારી આંખો,
એની સાથે જોયેલા અનેક સપના
તૂટી ગયા છે મારા !!
em j nathi
radi padati aa mari aankho,
eni sathe joyela anek sapana
tuti gaya chhe mara !!
Broken Heart Shayari Gujarati
2 years ago
અંતે બહાર નીકળી ગઈ, લાગણીઓ
અંતે બહાર નીકળી ગઈ,
લાગણીઓ આંખોના રસ્તેથી !!
ante bahar nikali gai,
laganio aankhona rastethi !!
Broken Heart Shayari Gujarati
2 years ago
આજ એના લીધે જ રડી
આજ એના
લીધે જ રડી રહી છું,
જેણે મને હસતા શીખવ્યું હતું !!
aaj ena
lidhe j radi rahi chhu,
jene mane hasata shikhavyu hatu !!
Broken Heart Shayari Gujarati
2 years ago
હટાવી દયો એનો ફોટો મગજ
હટાવી દયો
એનો ફોટો મગજ માંથી,
હવે તો એ મને સપનામાં
પણ નથી ગમતી !!
hatavi dayo
eno photo magaj manthi,
have to e mane sapanama
pan nathi gamati !!
Broken Heart Shayari Gujarati
2 years ago
જે હાર્ટમાં હોય એ જ
જે હાર્ટમાં
હોય એ જ હર્ટ કરે છે,
બાકી બીજાથી શું
ફરક પડે છે !!
je hartama
hoy e j hurt kare chhe,
baki bijathi shu
farak pade chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago