
પ્રેમ શબ્દ સાંભળવામાં જ સારો
પ્રેમ
શબ્દ સાંભળવામાં
જ સારો લાગે દોસ્તો,
કરી તો જુઓ અડધી રાતે
રોવડાવશે !!
prem
shabd sambhalavama
j saro lage dosto,
kari to juo adadhi rate
rovadavashe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
કોઈ એટલું પણ #Busy નથી
કોઈ એટલું
પણ #Busy નથી હોતું,
બસ હવે તમે એના માટે
જરૂરી નથી !!
koi etalu
pan #busy nathi hotu,
bas have tame ena mate
jaruri nathi !!
Broken Heart Shayari Gujarati
2 years ago
પ્રેમ તો ઘણો મોટો હતો
પ્રેમ તો ઘણો
મોટો હતો દોસ્ત,
બસ પ્રેમ કરનારના વિચાર
ઘણા નાના હતા !!
prem to ghano
moto hato dost,
bas prem karanar na vichar
ghana nana hata !!
Broken Heart Shayari Gujarati
2 years ago
લાવ તારા પગે મલમ લગાવી
લાવ તારા પગે
મલમ લગાવી દઉં,
મારા દિલને લાત મારીને
તને વાગ્યું હશે !!
lav tara page
malam lagavi dau,
mara dil ne lat marine
tane vagyu hashe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
દુવા કરું છું કે તમને
દુવા કરું છું કે તમને
તમારો પ્રેમ મળી જાય,
કેમ કે અધુરો પ્રેમ બહુ
રડાવે છે !!
duva karu chhu ke tamane
tamaro prem mali jay,
kem ke adhuro prem bahu
radave chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
Plz હવે મને Hurt ના
Plz હવે
મને Hurt ના કરતો,
હું અંદરથી સાવ તૂટી ગઈ છું !!
plz have
mane hurt na karato,
hu andarathi sav tuti gai chhu !!
Broken Heart Shayari Gujarati
2 years ago
મારું ચાલે ને તો હું
મારું ચાલે ને તો હું દરેકના
દિલમાં એક દરવાજો નાખી દઉં,
જેથી કોઈને જવું હોય તો દિલ
ખોલીને જાય તોડીને નહીં !!
maru chale ne to hu darek na
dil ma ek daravajo nakhi dau,
jethi koine javu hoy to dil
kholine jay todine nahi !!
Broken Heart Shayari Gujarati
2 years ago
તારા માટેની મારી ચાહત, ખબર
તારા
માટેની મારી ચાહત,
ખબર નહીં કેમ તારી સમજની
બહાર છે.
tara
mateni mari chahat,
khabar nahi kem tari samajani
bahar chhe.
Broken Heart Shayari Gujarati
2 years ago
પ્રેમ ખાલી ફિલ્મોમાં જ પૂરો
પ્રેમ ખાલી
ફિલ્મોમાં જ પૂરો થાય છે,
હકીકતની જિંદગીમાં અધુરો
જ રહે છે !!
prem khali
film ma j puro thay chhe,
hakikatani jindagima adhuro
j rahe chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
અઢળક વાતો થઇ અમારી વચ્ચે,
અઢળક વાતો થઇ અમારી વચ્ચે,
બસ એક લગ્નની વાત રહી ગઈ !!
adhalak vato thai amari vachche,
bas ek lagn ni vat rahi gai !!
Broken Heart Shayari Gujarati
2 years ago