
છલકાયેલા આંસુઓનો એમાં ભાર છે,
છલકાયેલા
આંસુઓનો એમાં ભાર છે,
ને ફીદા છે લોકો કે આંખો
કેટલી પાણીદાર છે !!
chhalakayela
aansuono ema bhar chhe,
ne fida chhe loko ke aankho
ketali panidar chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
તમે તો સમજ્યા નહીં, મેં
તમે તો
સમજ્યા નહીં,
મેં મારી જાતને
સમજાવી લીધી !!
tame to
samajya nahi,
me mari jatane
samajavi lidhi !!
Broken Heart Shayari Gujarati
2 years ago
થતો હશે લોકોને પ્રેમ બીજીવાર,
થતો હશે
લોકોને પ્રેમ બીજીવાર,
પણ મારું દિલ તો હજુ પણ
એના માટે જ રડે છે !!
thato hashe
lokone prem bijivar,
pan maru dil to haju pan
ena mate j rade chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
હવે તો ખુશ છો ને
હવે તો
ખુશ છો ને તમે,
જુઓ હું બરબાદ
થઇ ગયો !!
have to
khush chho ne tame,
juo hu barabad
thai gayo !!
Broken Heart Shayari Gujarati
2 years ago
એણે મને પૂછ્યું કે કેમ
એણે મને
પૂછ્યું કે કેમ છે હવે ?
હજી તાજા જ છે ઘા તારા,
રૂઝ આવે ત્યારે કહીશ !!
ene mane
puchyu ke kem chhe have?
haji taja j chhe gha tara,
ruj aave tyare kahish !!
Broken Heart Shayari Gujarati
2 years ago
હવે થયું છે એવું કે,
હવે થયું છે એવું કે,
નફરતથી પ્રેમ અને પ્રેમથી
નફરત થઇ ગઈ છે મને !!
have thayu chhe evu ke,
nafarat thi prem ane prem thi
nafarat thai gai chhe mane !!
Broken Heart Shayari Gujarati
2 years ago
વાત એ નથી કે જિંદગી
વાત એ નથી કે જિંદગી
વિતાવવા માટે કોઈ નથી મળતું,
મળી તો જાય છે પણ જેને દિલ
માંગે છે એ નથી મળતા !!
vat e nathi ke jindagi
vitavava mate koi nathi malatu,
mali to jay chhe pan jene dil
mange chhe e nathi malata !!
Broken Heart Shayari Gujarati
2 years ago
કોઈ દિવસ ના રડેલા પણ,
કોઈ દિવસ
ના રડેલા પણ,
પ્રેમમાં પડે એટલે રડતા
શીખી જાય છે.
koi divas
na radela pan,
prem ma pade etale radata
shikhi jay chhe.
Broken Heart Shayari Gujarati
2 years ago
એના માટે બહુ રડી લીધું,
એના માટે બહુ રડી લીધું,
હવે પોતાના માટે એક સ્માઈલ
તો બને છે બોસ !!
ena mate bahu radi lidhu,
have potana mate ek smail
to bane chhe bos !!
Broken Heart Shayari Gujarati
2 years ago
બહુ મતલબી લોકો છે દુનિયામાં
બહુ મતલબી
લોકો છે દુનિયામાં સાહેબ,
થોડો પ્રેમ કરીને આખી જિંદગી
બગાડી નાખે છે !!
bahu matalabi
loko chhe duniyama saheb,
thodo prem karine aakhi jindagi
bagadi nakhe chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago