
આમ તો ઘણી છોકરીઓ મને
આમ તો ઘણી
છોકરીઓ મને પ્રેમ કરે છે,
પણ હું એને પ્રેમ કરું છું જે
મને ઇગ્નોર કરે છે !!
aam to ghani
chhokario mane prem kare chhe,
pan hu ene prem karu chhu je
mane ignor kare chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
તમે છોકરો હોય કે છોકરી,
તમે છોકરો હોય કે છોકરી,
Look Matter કરે છે અને
આ કડવી પણ હકીકત છે !!
tame chhokaro hoy ke chhokari,
look matter kare chhe ane
aa kadavi pan hakikat chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
આજે પણ દિલથી દુવા નીકળે
આજે પણ દિલથી
દુવા નીકળે છે એના માટે,
જેણે મને દિલથી કાઢી
નાખ્યો છે !!
aaje pan dil thi
duva nikale chhe ena mate,
jene mane dil thi kadhi
nakhyo chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
એક જો તું નહીં મળે
એક જો
તું નહીં મળે ને,
તો અફસોસ રહી
જશે જિંદગીભર !!
ek jo
tu nahi male ne,
to afasos rahi
jashe jindagibhar !!
Broken Heart Shayari Gujarati
2 years ago
હજારો ફેરા માર્યા હતા મેં
હજારો ફેરા
માર્યા હતા મેં એના ઘરે,
બીજો કોઈ આવીને સાથ
ફેરામાં ઉઠાવી ગયો !!
hajaro fera
marya hata me ena ghare,
bijo koi aavine sath
ferama uthavi gayo !!
Broken Heart Shayari Gujarati
2 years ago
પ્રેમ તો ખાલી અમીરોથી થાય
પ્રેમ તો ખાલી
અમીરોથી થાય છે,
ગરીબો સાથે તો ખાલી
મજાક થાય છે !!
prem to khali
amirothi thay chhe,
garibo sathe to khali
majak thay chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
બરબાદ હંમેશા સાચો પ્રેમ જ
બરબાદ હંમેશા
સાચો પ્રેમ જ થાય છે,
દિલ તોડવાવાળાને કોઈની
પડી નથી હોતી !!
barabad hammesha
sacho prem j thay chhe,
dil todavavalane koini
padi nathi hoti !!
Broken Heart Shayari Gujarati
2 years ago
શરીરની શોધમાં, સાચો પ્રેમ ખોઈ
શરીરની શોધમાં,
સાચો પ્રેમ ખોઈ દીધો !!
sarirani shodhama,
sacho prem khoi didho !!
Broken Heart Shayari Gujarati
2 years ago
ખુશીઓના સપના દેખાડવા વાળી, તે
ખુશીઓના
સપના દેખાડવા વાળી,
તે તો મારું સ્મિત પણ
છીનવી લીધું !!
khushiona
sapana dekhadava vali,
te to maru smit pan
chinavi lidhu !!
Broken Heart Shayari Gujarati
2 years ago
મારી અને એની વચ્ચે એક
મારી અને એની વચ્ચે
એક જ સંબંધ થઇ ગયો છે,
નથી પ્રેમ થતો કે નથી નફરત !!
mari ane eni vachche
ek j sambandh thai gayo chhe,
nathi prem thato ke nathi nafarat !!
Broken Heart Shayari Gujarati
2 years ago