
એ છોકરી ખરાબ ના હતી
એ છોકરી
ખરાબ ના હતી સાહેબ,
બસ મારું નસીબ જ
ખરાબ હતું !!
e chhokari
kharab na hati saheb,
bas maru nasib j
kharab hatu !!
Broken Heart Shayari Gujarati
2 years ago
જયારે કોઈની જિંદગીમાં તમારી જગ્યા
જયારે કોઈની
જિંદગીમાં તમારી જગ્યા
કોઈ બીજું વ્યક્તિ લઇ લે,
તો એક ડગલું પાછળ લઇ
લેવામાં જ સમજદારી
હોય છે !!
jayare koini
jindagima tamari jagya
koi biju vyakti lai le,
to ek dagalu pachal lai
levama j samajadari
hoy chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
હવે તો આદત થઇ ગઈ
હવે તો
આદત થઇ ગઈ છે યાર,
તમે રોજ રોજ હર્ટ કરો ને હું ચહેરા
પર સ્માઈલ રાખું !!
have to
aadat thai gai chhe yar,
tame roj roj hurt karo ne hu chaher
par smail rakhu !!
Broken Heart Shayari Gujarati
2 years ago
ઊંઘ આવી ગયી ને તો
ઊંઘ આવી ગયી ને
તો એવી રીતે સુઈ જઈશ,
કે લોકો જગાડવા માટે
રોતાં હશે !!
ungh aavi gayi ne
to evi rite sui jaish,
ke loko jagadava mate
rota hashe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
કોણ કરે છે પ્રેમ નિભાવવા
કોણ કરે છે
પ્રેમ નિભાવવા માટે,
દિલ તો રમકડું છે
આ દુનિયા માટે !!
kon kare chhe
prem nibhavava mate,
dil to ramakadu chhe
duniya mate !!
Broken Heart Shayari Gujarati
2 years ago
મારે પણ એલાન કરવું હતું
મારે પણ
એલાન કરવું હતું મારા પ્રેમનું,
પણ ખરા સમયે તારા હૃદયમાં આચાર
સંહિતા લાગુ થઇ ગઈ !!
mare pan
elan karavu hatu mara prem nu,
pan khara samaye tara raday ma aachar
sanhita lagu thai gai !!
Broken Heart Shayari Gujarati
2 years ago
ત્યારે ઓનલાઈન રહેવાનું પણ ગમતું
ત્યારે ઓનલાઈન
રહેવાનું પણ ગમતું નથી,
જ્યારે મનગમતી વ્યક્તિ
ઓફલાઈન હોય !!
tyare online
rahevanu pan gamatu nathi,
jyare managamati vyakti
offline hoy !!
Broken Heart Shayari Gujarati
2 years ago
નફરત મને તારાથી નથી પણ
નફરત મને તારાથી
નથી પણ તારી એ વાતથી છે,
તને સંબંધ નિભાવવાની ઈચ્છા જ
ના હતી તો શરૂઆત કેમ કરી !!
nafarat mane tarathi
nathi pan tari e vat thi chhe,
tane sambandh nibhavavani ichchha j
na hati to sharuat kem kari !!
Broken Heart Shayari Gujarati
2 years ago
ગરીબ લોકોએ પ્રેમ નહીં, મહેનત
ગરીબ
લોકોએ પ્રેમ નહીં,
મહેનત કરવી જોઈએ !!
garib
lokoe prem nahi,
mahenat karavi joie !!
Broken Heart Shayari Gujarati
2 years ago
દુઃખ બસ એ વાતનું છે,
દુઃખ બસ
એ વાતનું છે,
કે તને તારા કરેલા
પર શરમ નથી આવતી !!
dukh bas
e vat nu chhe,
ke tane tara karela
par sharam nathi avati !!
Broken Heart Shayari Gujarati
2 years ago