
એમના ગયા પછી બસ એટલો
એમના ગયા પછી
બસ એટલો ફર્ક પડ્યો,
એમનું કંઈ ના ગયું અને મારી
પાસે કંઈ ના વધ્યું !!
emana gaya pachhi
bas etalo fark padyo,
emanu kai na gayu ane mari
pase kai na vadhyu !!
Broken Heart Shayari Gujarati
2 years ago
એકલો જીવી લઈશ હું તમારા
એકલો જીવી
લઈશ હું તમારા વગર,
ઘડી બે ઘડી રહીને મારી
આદત ખરાબ ના કરો !!
ekalo jivi
laish hu tamara vagar,
ghadi be ghadi rahine mari
adat kharab na karo !!
Broken Heart Shayari Gujarati
2 years ago
માફ કરજો મને, થોડો વધારે
માફ કરજો મને,
થોડો વધારે જ હક જતાવવા
લાગ્યો હતો તમારા પર !!
maf karajo mane,
thodo vadhare j hak jatavava
lagyo hato tamara par !!
Broken Heart Shayari Gujarati
2 years ago
અમુક લોકો નજરમાંથી ઉતરી જાય
અમુક લોકો
નજરમાંથી ઉતરી જાય પછી,
નફરતને કાબિલ પણ નથી
રહેતા સાહેબ !!
amuk loko
najaramathi utari jay pachhi,
nafarat ne kabil pan nathi
raheta saheb !!
Broken Heart Shayari Gujarati
2 years ago
બ્રેકઅપ કે ડિવોર્સનું કારણ માત્ર
બ્રેકઅપ કે ડિવોર્સનું કારણ
માત્ર પ્રેમનો અભાવ નથી હોતો,
મોટાભાગે તો સમજદારીનો
અભાવ હોય છે !!
breakup ke divors nu karan
matr premano abhav nathi hoto,
motabhage to samajadarino
abhav hoy chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
જો તમે મોહબ્બત માં ખાક
જો તમે
મોહબ્બત માં
ખાક નહીં થયા,
તો ખાક તમે મોહબ્બત કરી !!
jo tame
mohabbat ma
khak nahi thaya,
to khak tame mohabbat kari !!
Broken Heart Shayari Gujarati
2 years ago
હું આખી રાત જાગુ છું
હું આખી રાત
જાગુ છું એવા વ્યક્તિ માટે,
જેને દિવસના અજવાળામાં પણ
મારી યાદ નથી આવતી.
hu aakhi rat
jagu chhu eva vyakti mate,
jene divas na ajavalama pan
mari yad nathi aavati.
Broken Heart Shayari Gujarati
2 years ago
તને જવાથી રોકવાનો શું મતલબ,
તને જવાથી
રોકવાનો શું મતલબ,
જયારે તારા દિલમાં મારા
માટેની Feelings જ
મરી ચુકી હોય !!
tane javathi
rokavano shu matalab,
jayare tare dil ma mara
mateni feelings j
mari chuki hoy !!
Broken Heart Shayari Gujarati
2 years ago
તું યાર આમ ચુપચાપ ના
તું યાર આમ
ચુપચાપ ના રહ્યા કરીશ હવે,
તારું આ મૌન પણ હવે મેણું
લાગે છે મને !!
tu yar aam
chup chap na rahya karish have,
taru maun pan have menu
lage chhe mane !!
Broken Heart Shayari Gujarati
2 years ago
દર્દ કંઇક તો એમ પણ
દર્દ કંઇક તો
એમ પણ વધી જાય છે,
જયારે તારા રહેતા બીજા
આવીને મનાવી જાય છે !!
dard kaik to
em pan vadhi jay chhe,
jayare tara raheta bija
aavine manavi jay chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago