
કળિયુગનો પ્રેમ પણ સમજદાર થઇ
કળિયુગનો પ્રેમ પણ
સમજદાર થઇ ગયો છે,
રંગ, રૂપ અને રોકડા જોઇને જ
આગળ વધે છે !!
kaliyugano prem pan
samajadar thai gayo chhe,
rang, rup ane rokada joine j
aagal vadhe chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
તું પોતે જ વિચારજે શું
તું પોતે જ વિચારજે
શું વીતશે તારા પર એ દિવસે,
જ્યારે તું ચાહીશ મને મારી જેમ
અને હું છોડી દઈશ તને
તારી જેમ.
tu pote j vicharaje
shu vitashe tara par e divase,
jyare tu chahish mane mari jem
ane hu chhodi daish tane
tari jem.
Broken Heart Shayari Gujarati
2 years ago
એટલો ઓછો પ્રેમ નથી કર્યો,
એટલો
ઓછો પ્રેમ નથી કર્યો,
કે બે દિવસમાં ભૂલી
જાઉં તમને !!
etalo
ochho prem nathi karyo,
ke be divas ma bhuli
jau tamane !!
Broken Heart Shayari Gujarati
2 years ago
ખબર છે તું મને પ્રેમ
ખબર છે તું
મને પ્રેમ નથી કરતો,
પણ આ દિલ માનવા
તૈયાર જ નથી ને !!
khabar chhe tu
mane prem nathi karato,
pan dil manava
taiyar j nathi ne !!
Broken Heart Shayari Gujarati
2 years ago
એને ચોમાસું બહુ ગમે છે
એને ચોમાસું
બહુ ગમે છે સાહેબ,
એટલે જ મને રડાવ્યા
કરે છે બારેમાસ !!
ene chomasu
bahu game chhe saheb,
etale j mane radavya
kare chhe baremas !!
Broken Heart Shayari Gujarati
2 years ago
મને ખોવાના ડર માત્રથી જેની
મને ખોવાના ડર માત્રથી
જેની આંખો છલકાઈ આવતી,
આજ એને મારા હોવા ના હોવાનો
કોઈ એહસાસ નથી !!
mane khovana dar matr thi
jeni aankho chalakai aavati,
aaj ene mara hova na hovano
koi ehasas nathi !!
Broken Heart Shayari Gujarati
2 years ago
પ્રેમ આપીને પાછો મેળવવાની આશા
પ્રેમ આપીને પાછો
મેળવવાની આશા રાખો છો,
ખરેખર પ્રેમ કરો છો..? કે
પછી વ્યવહાર કરો છો..?
prem aapine pachho
melavavani aasha rakho chho,
kharekhar prem karo chho..? ke
pachi vyavahar karo chho..?
Broken Heart Shayari Gujarati
2 years ago
#January પાસે પણ #Janu છે,
#January
પાસે પણ #Janu છે,
બસ ખાલી હું જ એકલો છું !!
#january
pase pan #janu chhe,
bas khali hu j ekalo chhu !!
Broken Heart Shayari Gujarati
2 years ago
પાછળ ઘા માર્યા ત્યારે તો
પાછળ
ઘા માર્યા ત્યારે તો
માત્ર લોહી જ નીકળ્યું હતું,
આંસુ તો ત્યારે આવ્યા જયારે એ
ખંજર તારા હાથમાં જોયું !!
pachal
gha marya tyare to
matr lohi j nikalyu hatu,
aansu to tyare aavya jayare e
khanjar tara hath ma joyu !!
Broken Heart Shayari Gujarati
2 years ago
મારા ના થઇ શકો તો
મારા ના થઇ શકો
તો કંઇક એવું કરી દો,
જેવો હતો હું પહેલા બસ
ફરીથી મને એવો કરી દો !!
mara na thai shako
to kaik evu kari do,
jevo hato hu pahela bas
farithi mane evo kari do !!
Broken Heart Shayari Gujarati
2 years ago