Teen Patti Master Download
Fresher હતો ને સાહેબ, એટલે

Fresher હતો ને સાહેબ,
એટલે પ્રેમમાં Fail થયો !!

fresher hato ne saheb,
etale prem ma fail thayo !!

યાદ રહેશે મને આ સમય

યાદ રહેશે મને
આ સમય જિંદગીભર માટે,
કેટલો તરસ્યો છું આ જિંદગીમાં
એક વ્યક્તિ માટે !!

yad raheshe mane
aa samay jindagibhar mate,
ketalo tarasyo chhu jindagima
ek vyakti mate !!

વસ્ત્રનો વાંક નથી નજર જ

વસ્ત્રનો વાંક નથી
નજર જ ખરાબ હોય છે,
બાકી દ્રૌપદીના વસ્ત્રો
ક્યાં ટૂંકા હતા સાહેબ !!

vastr no vank nathi
najar j kharab hoy chhe,
baki draupadina vastro
kya tunka hata saheb !!

રોજ તુટતા સપનાઓની કરચોને ક્યાં

રોજ તુટતા સપનાઓની
કરચોને ક્યાં સાચવું,
પહેલાથી જ હૃદય મારું
લોહીલુહાણ છે !!

roj tutata sapanaoni
karachone kya sachavu,
pahelathi j raday maru
lohiluhan chhe !!

પછી જયારે પણ મને એ

પછી જયારે પણ મને
એ વ્યક્તિની જરૂર પડી,
કિસ્મતથી એ વ્યક્તિ મજબુર
થઇ ગયો !!

pachi jayare pan mane
e vyaktini jarur padi,
kismatathi e vyakti majabur
thai gayo !!

Feelings ઓછી થઇ જાય પછી,

Feelings
ઓછી થઇ જાય પછી,
Reply પણ ટૂંકા થતા જાય છે !!

feelings
ochi thai jay pachi,
reply pan tunk that jay chhe !!

ફરક એટલો જ હતો કે

ફરક એટલો જ હતો કે
એના માટે હું લાખોમાં એક હતો,
પણ મારા માટે તો એ એકની
એક જ હતી સાહેબ !!

pharak etalo j hato ke
en mate hu lakhom ek hato,
pan mar mate to e ekani
ek j hati saheb !!

એમનો ક્યાં વાંક હતો મારા

એમનો ક્યાં
વાંક હતો મારા તૂટવામાં,
હું જ કાચનું નસીબ લઈને
આવ્યો હતો !!

emano ky
vank hato mar tutavam,
hu j kachanu nasib laine
avyo hato !!

આજે તમે Love માં ખોટા

આજે તમે Love માં ખોટા
Promise કરીને ભૂલી જાઓ છો,
પણ કાલે તમને તમારા જેવું મળશે તો
રડતા પણ નહીં આવડે !!

aje tame love m khot
promise karine bhuli jao chho,
pan kale tamane tamar jevu malashe to
radat pan nahi avade !!

દિલની લાગણીઓ સાથે લોકો કેવા

દિલની લાગણીઓ
સાથે લોકો કેવા રમી જાય છે,
જેને પોતાના માનો જિંદગીભર
એને બીજા ગમી જાય છે !!

dilani laganio
sathe loko kev rami jay chhe,
jene potan mano jindagibhar
ene bij gami jay chhe !!

search

About

Broken Heart Shayari Gujarati

We have 1786 + Broken Heart Shayari Gujarati with image. You can browse our Broken Heart Status Gujarati collection and can enjoy latest Ghayal Dil Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Sad Love Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.