Teen Patti Master Download
જે દિવસે તારા પર દિલ

જે દિવસે
તારા પર દિલ આવ્યું,
એ દિવસે મોત આવી ગયું
હોત તો સારું હતું !!

je divase
tara par dil aavyu,
e divase mot aavi gayu
hot to saru hatu !!

દિલ ખામોશ છે મારું આજકાલ,

દિલ ખામોશ છે
મારું આજકાલ,
મને શક છે કે ક્યાંક
હું મરી તો નથી ગયો ને !!

dil khamosh chhe
maru aajakal,
mane shak chhe ke kyank
hu mari to nathi gayo ne !!

એક વાત તો પાક્કી છે,

એક વાત તો પાક્કી છે,
જેટલો સાચો પ્રેમ
એટલું દર્દ વધારે !!

ek vat to pakki chhe,
jetalo sacho prem
etalu dard vadhare !!

કોઈને ગમે તેટલો પ્રેમ કરી

કોઈને ગમે
તેટલો પ્રેમ કરી લો,
પણ છેલ્લે એ તમને
રડાવે જરૂર છે !!

koine game
tetalo prem kari lo,
pan chhelle e tamane
radave jarur chhe !!

આજે મેં એનાથી બ્રેકઅપ કરી

આજે મેં એનાથી
બ્રેકઅપ કરી લીધું,
સાલું અમારી વચ્ચે
કાસ્ટ આવી ગઈ !!

aaje me enathi
breakup kari lidhu,
salu amari vachche
cast aavi gai !!

હું ક્યાં કહું છું કે

હું ક્યાં કહું છું
કે તમે પ્રેમ કરો,
નફરત કરો છો તો
બેહિસાબ કરો !!

hu kya kahu chhu
ke tame prem karo,
nafarat karo chho to
behisab karo !!

જયારે એ ઝેર દઈ ગયા

જયારે એ ઝેર
દઈ ગયા હતા દવાના નામ પર,
ત્યારે ભગવાન પણ રોયા હતા
પ્રેમના નામ પર !!

jayare e zer
dai gaya hata davana nam par,
tyare bhagavan pan roya hata
prem na nam par !!

એની ભૂલ નહોતી અમે જ

એની ભૂલ નહોતી
અમે જ કંઇક સમજી બેઠા,
એ પ્રેમથી વાત કરતા ને
અમે પ્રેમ સમજી બેઠા !!

eni bhul nahoti
ame j kaik samaji betha,
e prem thi vat karata ne
ame prem samaji betha !!

છેવટે એણે હા પાડી, પણ

છેવટે એણે હા પાડી,
પણ કોઈ બીજાને !!

chhevate ene ha padi,
pan koi bijane !!

આ દિલ માનતું નથી, બાકી

આ દિલ માનતું નથી,
બાકી ખબર તો મને પણ છે જ
કે તું મારા નસીબમાં નથી !!

aa dil manatu nathi,
baki khabar to mane pan chhe j
ke tu mara nasib ma nathi !!

search

About

Broken Heart Shayari Gujarati

We have 1786 + Broken Heart Shayari Gujarati with image. You can browse our Broken Heart Status Gujarati collection and can enjoy latest Ghayal Dil Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Sad Love Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.