Shala Rojmel
મોહબ્બત હોય અને દર્દના મળે

મોહબ્બત હોય
અને દર્દના મળે વાહ સાહેબ,
તોફાનને કહો છો ખામોશીથી
ટળી જા !!

mohabbat hoy
ane dard na male vah saheb,
tofan ne kaho chho khamoshithi
tali ja !!

તારાથી એક એવો સંબંધ પણ

તારાથી એક
એવો સંબંધ પણ છે,
દર્દ કોઈ પણ હોય યાદ
તારી જ આવે છે !!

tarathi ek
evo sambandh pan chhe,
dard koi pan hoy yad
tari j aave chhe !!

ભીડ હંમેશા નડે છે, પછી

ભીડ હંમેશા નડે છે,
પછી એ કોઈના દિલમાં હોય
કે પછી કોઈ રસ્તામાં !!

bhid hammesha nade chhe,
pachhi e koin dil ma hoy
ke pachhi koi rastama !!

કોઈએ પૂછ્યું અત્યારે શું કરો

કોઈએ પૂછ્યું
અત્યારે શું કરો છો ?
મેં કહ્યું પ્રેમ અને ભરોસા
સિવાય બધું !!

koie puchhyu
atyare shu karo chho?
me kahyu prem ane bharosa
sivay badhu !!

બરબાદ તો મારે થવાનું જ

બરબાદ તો
મારે થવાનું જ હતું,
પ્રેમ જ જો ખોટા વ્યક્તિ
સાથે કર્યો હતો !!

barabad to
mare thavanu j hatu,
prem j jo khota vyakti
sathe karyo hato !!

બંનેના લગ્નની કંકોત્રી છપાઈ, પણ

બંનેના લગ્નની
કંકોત્રી છપાઈ,
પણ અલગ અલગ
સરનામે !!

bannena lagn ni
kankotri chhapai,
pan alag alag
saraname !!

વરસાદ માટે શું તરસે છે,

વરસાદ માટે શું તરસે છે,
એ તો બધાં માટે વરસે છે,
ભીંજાવું જ હોય તો મારી આંખોમાં જો,
જે ફક્ત તારા માટે જ વરસે છે !!

varasad mate shun tarase chhe,
e to badha mate varase chhe,
bhinjavu j hoy to mari aankhoma jo,
je fakt tara mate j varase chhe !!

એમને કહેજો કોઈ કે મરી

એમને કહેજો
કોઈ કે મરી ગયો એ,
જે તમારા પર મરતો હતો !!

emane kahejo
koi ke mari gayo e,
je tamara par marato hato !!

તારા દિલમાં મારા માટે જગ્યા

તારા દિલમાં મારા માટે
જગ્યા નથી કંઈ વાંધો નહિ,
પણ મારા દિલમાં તારા સિવાય
કોઈ માટે જગ્યા નથી !!

tara dil ma mara mate
jagya nathi kai vandho nahi,
pan mara dil ma tara sivay
koi mate jagya nathi !!

દિલ તૂટ્યું છે તો મારી

દિલ તૂટ્યું છે
તો મારી જ ભૂલ છે,
એમણે ક્યાં કહ્યું હતું
કે મને પ્રેમ કર !!

dil tutyu chhe
to mari j bhul chhe,
emane kya kahyu hatu
ke mane prem kar !!

search

About

Broken Heart Shayari Gujarati

We have 1786 + Broken Heart Shayari Gujarati with image. You can browse our Broken Heart Status Gujarati collection and can enjoy latest Ghayal Dil Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Sad Love Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.