તું એક કસમ નિભાવવામાં ડરી
તું એક કસમ
નિભાવવામાં ડરી ગઈ,
અને મને તારી કસમ આપીને
હજારોએ લુંટેલો છે !!
tu ek kasam
nibhavavama dari gai,
ane mane tari kasam aapine
hajaroe luntelo chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
નજરમાંથી તો ક્યારના ઉતરી ગયા
નજરમાંથી તો
ક્યારના ઉતરી ગયા છે એ,
હવે બસ દિલમાંથી ઉતરે
એની રાહ છે !!
najar manthi to
kyar na utari gaya chhe e,
have bas dil mathi utare
eni rah chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
પ્રેમ એમને પણ છે મારાથી,
પ્રેમ
એમને પણ છે મારાથી,
બસ આ વહેમમાં જ
જિંદગી વીતી ગઈ !!
prem
emane pan chhe marathi,
bas aa vahem ma j
jindagi viti gai !!
Broken Heart Shayari Gujarati
3 years ago
પ્રેમ તો બધાને થાય છે
પ્રેમ તો બધાને
થાય છે જિંદગીમાં એકવાર,
પણ જેની માયા લાગી જાય
એનો સાથ જ જિંદગીભર
નથી મળતો !!
prem to badhane
thay chhe jindagima ekavar,
pan jeni maya lagi jay
eno sath j jindagibhar
nathi malato !!
Broken Heart Shayari Gujarati
3 years ago
પહેલા તો તમને ખોવાનો ડર
પહેલા તો તમને
ખોવાનો ડર લાગતો હતો,
પણ પછી યાદ આવ્યું તમે તો
મારા બનવા જ નથી માંગતા !!
pahela to tamane
khovano dar lagato hato,
pan pachi yad avyu tame to
mara banava j nathi mangata !!
Broken Heart Shayari Gujarati
3 years ago
અધૂરા રહી ગયા એ બધા
અધૂરા રહી ગયા
એ બધા જ સપના,
જે એણે અને મેં સાથે
મળીને જોયા હતા !!
adhura rahi gaya
e badha j sapana,
je ene ane me sathe
maline joy hata !!
Broken Heart Shayari Gujarati
3 years ago
મારાથી એક મોટી ભૂલ થઇ
મારાથી એક
મોટી ભૂલ થઇ ગઈ,
જેને કદર જ નહોતી એની
સાથે પ્રેમ થઇ ગયો !!
marathi ek
moti bhul thai gai,
jene kadar j nahoti eni
sathe prem thai gayo !!
Broken Heart Shayari Gujarati
3 years ago
હા હું સમજી તો ગયો,
હા હું સમજી તો ગયો,
પણ તૂટી ગયો એનું શું !!
ha hu samaji to gayo,
pan tuti gayo enu shu !!
Broken Heart Shayari Gujarati
3 years ago
મારું દિલ તોડ્યું છે તો
મારું દિલ
તોડ્યું છે તો યાદ રાખજે,
સમય તારો પણ ક્યાં
સગો છે !!
maru dil
todyu chhe to yad rakhaje,
samay taro pan kya
sago chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
હળવું સ્મિત આપી એ સરકી
હળવું સ્મિત આપી
એ સરકી ગઈ પળવારમાં,
ને દિલમાં પડ્યા લાખો
છેદ ક્ષણવારમાં !!
halavu smit aapi
e saraki gai palavar ma,
ne dil ma padya lakho
chhed kshanavar ma !!
Broken Heart Shayari Gujarati
3 years ago
