
ધ્યાને ક્યાં લેવાય છે એ
ધ્યાને ક્યાં
લેવાય છે એ લાગણી,
જે ફક્ત એના માટેની જ હોય છે !!
dhyane ky
levay chhe e lagani,
je fakt en mateni j hoy chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
મને ખબર છે કે હવે
મને ખબર છે
કે હવે તું મારો નથી,
પણ તને મારો વિચારીને દિલને
શાંતિ મળે છે !!
mane khabar chhe
ke have tu maro nathi,
pan tane maro vicharine dilane
shanti male chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
તારા શહેરમાં તો હું આવીશ,
તારા શહેરમાં તો હું આવીશ,
પણ કોઈ બીજાને મળવા !!
tara shaher ma to hu aavish,
pan koi bijane malava !!
Broken Heart Shayari Gujarati
2 years ago
વાતો જ ખાલી તે મનભરીને
વાતો જ ખાલી તે
મનભરીને કરી હતી,
દિલમાં તો તારા કોઈ
બીજું જ હતું ને !!
vato j khali te
manabharine kari hati,
dil ma to tara koi
biju j hatu ne !!
Broken Heart Shayari Gujarati
2 years ago
પુરુષ એ રામ નથી, છતાં
પુરુષ એ રામ નથી,
છતાં પણ સ્ત્રીમાં એ
સીતાને શોધે છે !!
purush e ram nathi,
chhata pan strima e
sitane shodhe chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
તૂટેલા દિલે કંઇક એવો બનાવી
તૂટેલા દિલે કંઇક
એવો બનાવી દીધો છે મને,
એકલતામાં રડતો નથી ને
મહેફિલમાં હસતો નથી !!
tutela dile kaik
evo banavi didho chhe mane,
ekalatama radato nathi ne
mahefil ma hasato nathi !!
Broken Heart Shayari Gujarati
2 years ago
એક વર્ષ પહેલા ડર હતો
એક વર્ષ પહેલા ડર હતો
કે ક્યાંક ખોવાઈના જાય તું,
આજે દુઆ કરું છું કે રસ્તે ચાલતાં
ક્યાંક મળી ના જાય તું !!
ek varsh pahela dar hato
ke kyank khovaina jay tu,
aaje dua karu chhu ke raste chalata
kyank mali na jay tu !!
Broken Heart Shayari Gujarati
2 years ago
મેં એને એકવાર કહ્યું હતું
મેં એને એકવાર કહ્યું હતું
કે મને મજાક બહુ જ પસંદ છે,
પછી થયું એવું કે એણે મારી
જિંદગી જ મજાક બનાવી દીધી !!
me ene ekavar kahyu hatu
ke mane majak bahu j pasand chhe,
pachhi thayu evu ke ene mari
jindagi j majak banavi didhi !!
Broken Heart Shayari Gujarati
2 years ago
ગાલ પર ભીનાશનું કારણ ફક્ત
ગાલ પર ભીનાશનું
કારણ ફક્ત એ જ છે,
આંખથી નીતર્યા કરે છે
ચાહવાનો થાક !!
gal par bhinash nu
karan fakt e j chhe,
aankh thi nitarya kare chhe
chahavano thak !!
Broken Heart Shayari Gujarati
2 years ago
દિલથી વિચારું તો એની સાથે
દિલથી વિચારું તો
એની સાથે પ્રેમ છે,
મગજથી વિચારું તો
માત્ર મારો વહેમ છે !!
dil thi vicharu to
eni sathe prem chhe,
magaj thi vicharu to
matr maro vahem chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago