હું તને ચાહું છું એ
હું તને ચાહું છું
એ દાવો ક્યા છે,
તું તોય કહે છે કોઈ
પુરાવો દે !!
hu tane chahu chhu
e davo kya chhe,
tu toy kahe chhe koi
puravo de !!
Broken Heart Shayari Gujarati
3 years ago
હવે ભાડમાં જાઓ તમે, જેના
હવે ભાડમાં જાઓ તમે,
જેના થવું હોય એના
થઇ જાઓ !!
have bhad ma jao tame,
jena thavu hoy ena
thai jao !!
Broken Heart Shayari Gujarati
3 years ago
નસીબમાં ના હોય એ લોકો,
નસીબમાં
ના હોય એ લોકો,
હંમેશા દિલમાં રહી
જતા હોય છે !!
nasib ma
na hoy e loko,
hammesha dil ma rahi
jata hoy chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
એક સપનું આવ્યું ને તૂટી
એક સપનું
આવ્યું ને તૂટી પણ ગયું,
હજુ હતી શરૂઆત ને
કોઈ લુંટી પણ ગયું !!
ek sapanu
aavyu ne tuti pan gayu,
haju hati sharuat ne
koi lunti pan gayu !!
Broken Heart Shayari Gujarati
3 years ago
મરતો હતો હું એક દિવસ
મરતો હતો હું
એક દિવસ જેમના માટે,
હવે એ મરી ગયા છે
મારા માટે !!
marato hato hu
ek divas jemana mate,
have e mari gaya chhe
mara mate !!
Broken Heart Shayari Gujarati
3 years ago
જો એ મારી હકીકત બની
જો એ મારી
હકીકત બની હોત,
તો એના સપના પણ
પુરા થયા હોત !!
jo e mari
hakikat bani hot,
to en sapana pan
pura thaya hot !!
Broken Heart Shayari Gujarati
3 years ago
મારા સપનાઓ છોડીને હું તારી
મારા સપનાઓ છોડીને
હું તારી જરૂરત પૂરી કરતો રહ્યો,
અને તે તારી ખોટી જરૂરત
માટે મને જ છોડી દીધો !!
mara sapanao chhodine
hu tari jarurat puri karato rahyo,
ane te tari khoti jarurat
mate mane j chhodi didho !!
Broken Heart Shayari Gujarati
3 years ago
સાચો પ્રેમ કરવા વાળા જ
સાચો પ્રેમ
કરવા વાળા જ તડપે છે,
બાકી Time-pass કરવા
વાળા તો મોજ થી ફરે છે !!
sacho prem
karava vala j tadape chhe,
baki time-pass karava
vala to moj thi fare chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
એક સમય અને એક મજબૂરી,
એક સમય
અને એક મજબૂરી,
આ બંનેની સામે પ્રેમ
હારી જાય છે !!
ek samay
ane ek majaburi,
banneni same prem
hari jay chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
મારાથી એક અપરાધ થઇ ગયો,
મારાથી એક
અપરાધ થઇ ગયો,
જેને કદર ન હતી તેની
સાથે જ પ્રેમ થઇ ગયો !!
marathi ek
aparadh thai gayo,
jene kadar na hati teni
sathe j prem thai gayo !!
Broken Heart Shayari Gujarati
3 years ago
