Shala Rojmel
પ્રેમ ભલે બહુ ટૂંકો હતો

પ્રેમ ભલે બહુ
ટૂંકો હતો અમારો,
પણ એને ભૂલી જવાની
વાત બહુ લાંબી ચાલી !!

prem bhale bahu
tunko hato amaro,
pan ene bhuli javani
vat bahu lambi chali !!

જોડી જોઈ લાગણી મેં તારી

જોડી જોઈ
લાગણી મેં તારી સાથે,
તાંતણા બહુ નાજુક હતા
અને તું ઘણી દુર !!

jodi joi
lagani me tari sathe,
tantana bahu najuk hata
ane tu ghani dur !!

એક તો Ex ને ભૂલવાનું

એક તો Ex ને
ભૂલવાનું બહુ મુશ્કેલ હતું,
ને ઉપરથી મમ્મી દરરોજ
બદામ ખવડાવે !!

ek to ex ne
bhulavanu bahu muskel hatu,
ne upar thi mummy dararoj
badam khavadave !!

જાણું છું કે નથી નસીબમાં

જાણું છું કે નથી
નસીબમાં તમારો સાથ,
છતાં દરેક દુઆમાં તમારું
જ નામ હોય છે !!

janu chhu ke nathi
nasib ma tamaro sath,
chhata darek duama tamaru
j nam hoy chhe !!

જરાય અફસોસ નથી મને પ્રેમ

જરાય અફસોસ
નથી મને પ્રેમ કર્યાનો,
અફસોસ બસ એટલો જ છે
કે અધુરો રહી ગયો !!

jaray afasos
nathi mane prem karyano,
afasos bas etalo j chhe
ke adhuro rahi gayo !!

ના કરો એના મેસેજનો Wait,

ના કરો
એના મેસેજનો Wait,
જે Online તો હોય છે પણ
કોઈ બીજા માટે !!

na karo
ena message no wait,
je online to hoy chhe pan
koi bija mate !!

મારાથી સારાની તલાશમાં, એમણે મને

મારાથી સારાની તલાશમાં,
એમણે મને પણ ખોઈ દીધો !!

marathi sarani talashama,
emane mane pan khoi didho !!

એટલો મજબુત કરી દીધો છે

એટલો મજબુત કરી
દીધો છે તારી નફરતે કે હવે,
મારી લાગણીઓથી પણ
મને નફરત થઇ ગઈ છે !!

etalo majabut kari
didho chhe tari nafarate ke have,
mari laganiothi pan
mane nafarat thai gai chhe !!

એના હાથમાં કોઈ બીજાનો હાથ

એના હાથમાં કોઈ
બીજાનો હાથ જોયો છે,
જ્યાં પહેલા માત્ર મારો
હક હતો !!

ena hath ma koi
bijano hath joyo chhe,
jya pahela matr maro
hak hato !!

મારી આ વાત યાદ રાખજો,

મારી આ
વાત યાદ રાખજો,
એને ગમતી વ્યક્તિ
એની સાથે હશે ત્યારે એ
તમને યાદ પણ નહીં કરે !!

mari aa
vat yad rakhajo,
ene gamati vyakti
eni sathe hashe tyare e
tamane yad pan nahi kare !!

search

About

Broken Heart Shayari Gujarati

We have 1786 + Broken Heart Shayari Gujarati with image. You can browse our Broken Heart Status Gujarati collection and can enjoy latest Ghayal Dil Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Sad Love Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.