Shala Rojmel
મિત્રતા હતી ત્યાં સુધી સારું

મિત્રતા હતી
ત્યાં સુધી સારું હતું,
દિલ વચ્ચે આવ્યું ને
આપણે છુટા પડ્યા !!

mitrata hati
tya sudhi saru hatu,
dil vachche aavyu ne
aapane chhuta padya !!

જોઈએ છીએ હવે શું અંજામ

જોઈએ છીએ
હવે શું અંજામ આવે છે,
એક સુકાયેલા પત્તાને પ્રેમ
થયો છે હવા સાથે !!

joie chhie
have shu anjam aave chhe,
ek sukayela pattane prem
thayo chhe hava sathe !!

બસ હવે એક જ નિયમ

બસ હવે એક જ
નિયમ કર્યો છે જીવનમાં,
કોઈને દિલ આપવું નથી ને
કોઈને દિલમાં રાખવા નથી !!

bas have ek j
niyam karyo chhe jivan ma,
koine dil aapavu nathi ne
koine dil ma rakhava nathi !!

ગજબનો પ્રેમ હતો એમની ઉદાસ

ગજબનો પ્રેમ હતો
એમની ઉદાસ આંખોમાં,
મહેસુસ પણ ના થવા દીધું કે
આ છેલ્લી મુલાકાત છે !!

gajab no prem hato
emani udas aankhoma,
mahesus pan na thava didhu ke
chhelli mulakat chhe !!

ખુબ જ દિલથી લખી છે

ખુબ જ દિલથી
લખી છે ઉપરવાળાએ,
મારા સાચા પ્રેમની
અધુરી કહાની !!

khub j dil thi
lakhi chhe uparavalae,
mara sacha prem ni
adhuri kahani !!

આમ તો એ બહુત મસ્ત

આમ તો એ
બહુત મસ્ત હતી,
પણ અફસોસ કે એ
બીજામાં વ્યસ્ત હતી !!

aam to e
bahut mast hati,
pan afasos ke e
bijama vyast hati !!

હૃદય તો બધાના બળતા હોય

હૃદય તો
બધાના બળતા હોય છે,
જ્યારે સાથ એકબીજાના
છૂટતા હોય છે !!

raday to
badhana balata hoy chhe,
jyare sath ekabijana
chhutata hoy chhe !!

એક વાતનો જવાબ હજી સુધી

એક વાતનો જવાબ
હજી સુધી નથી મળ્યો મને,
એવી તો શું કમી હશે મારામાં
કે એમને મારાથી પ્રેમ ના થયો !!

ek vatano javab
haji sudhi nathi malyo mane,
evi to shu kami hashe marama
ke emane marathi prem na thayo !!

ક્યારેક કલાકો સુધી વાતો થતી

ક્યારેક કલાકો
સુધી વાતો થતી હતી,
હવે તો ઘણા દિવસોથી
અજનબી છીએ !!

kyarek kalako
sudhi vato thati hati,
have to ghana divasothi
ajanabi chhie !!

આટલી અઘરી હશે જિંદગી એ

આટલી અઘરી હશે
જિંદગી એ હું ના જાણતો હતો,
પ્રેમ થયા પહેલા હું પણ
જિંદગીને માણતો હતો !!

atali aghari hashe
jindagi e hu na janato hato,
prem thaya pahela hu pan
jindagine manato hato !!

search

About

Broken Heart Shayari Gujarati

We have 1786 + Broken Heart Shayari Gujarati with image. You can browse our Broken Heart Status Gujarati collection and can enjoy latest Ghayal Dil Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Sad Love Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.