એને હવે કદાચ બધું મળશે,
એને હવે
કદાચ બધું મળશે,
પણ હું ક્યારેય નહીં મળું !!
ene have
kadach badhu malashe,
pan hu kyarey nahi malu !!
Broken Heart Shayari Gujarati
3 years ago
એકલો જ રહેવા દો મને,
એકલો જ
રહેવા દો મને,
હવે નથી હિંમત
વારંવાર તૂટવાની !!
ekalo j
raheva do mane,
have nathi himmat
varamvar tutavani !!
Broken Heart Shayari Gujarati
3 years ago
પ્રેમ પણ સાલો એની સાથે
પ્રેમ પણ સાલો
એની સાથે થયો,
જેને પ્રેમનો મતલબ
જ ખબર નથી !!
prem pan salo
eni sathe thayo,
jene prem no matalab
j khabar nathi !!
Broken Heart Shayari Gujarati
3 years ago
તને ખોવાનો ડર કેમ છે,
તને ખોવાનો ડર કેમ છે,
જયારે તું મારી છે જ નહીં !!
tane khovano dar kem chhe,
jayare tu mari chhe j nahi !!
Broken Heart Shayari Gujarati
3 years ago
કોણ કહે છે પાણી આગને
કોણ કહે છે
પાણી આગને ઠારે છે,
રહી જાય જે આંસુ અંદર એ
આખા દિલને બાળે છે !!
kon kahe chhe
pani aag ne thare chhe,
rahi jay je aansu andar e
aakha dil ne bale chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
સાચો પ્રેમ છે એ મારો,
સાચો પ્રેમ છે એ મારો,
ખરાબ કઈ રીતે કહું હું એને !!
sacho prem chhe e maro,
kharab kai rite kahu hu ene !!
Broken Heart Shayari Gujarati
3 years ago
પ્રેમીઓના નસીબમાં રજાઈ ક્યાં હોય
પ્રેમીઓના
નસીબમાં રજાઈ ક્યાં હોય છે,
એ તો અધૂરા સપનાઓ ઓઢીને
સુતા હોય છે !!
premiona
nasib ma rajai kya hoy chhe,
e to adhura sapanao odhine
suta hoy chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
જે લોકોનું દિલ તૂટ્યું હોય
જે લોકોનું દિલ
તૂટ્યું હોય ને સાહેબ,
એ લોકો આંખોથી ઓછું ને
દિલથી વધારે રડતા હોય છે !!
je lokonu dil
tutyu hoy ne saheb,
e loko aankhothi ochhu ne
dil thi vadhare radata hoy chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
તને મારો આટલો પ્રેમ મારો
તને મારો આટલો પ્રેમ
મારો ના બનાવી શક્યો,
તો તું બીજાના પ્રેમની
કદર શું કરવાનો !!
tane maro aatalo prem
maro na banavi shakyo,
to tu bijana prem ni
kadar shu karavano !!
Broken Heart Shayari Gujarati
3 years ago
એ વ્યક્તિ પણ કેવી ગજબની
એ વ્યક્તિ
પણ કેવી ગજબની હતી,
જેણે પોતાની જિંદગીના અજવાળા
માટે મારી આખી જિંદગી
સળગાવી દીધી !!
😭😭😭😭😭😭
e vyakti
pan kevi gajabani hati,
jene potani jindagina ajavala
mate mari aakhi jindagi
salagavi didhi !!
😭😭😭😭😭😭
Broken Heart Shayari Gujarati
3 years ago
