જેને ડર જ ન હતો
જેને ડર જ
ન હતો મને ખોવાનો,
એને શું અફસોસ થવાનો
મારા ન હોવાનો !!
jene dar j
n hato mane khovano,
ene shu afasos thavano
mara na hovano !!
Broken Heart Shayari Gujarati
3 years ago
હા એ મને હજુ પણ
હા એ મને હજુ
પણ એટલો જ પ્રેમ કરે છે,
સ્વપ્નમાં કોલ આવ્યો હતો
એમાં રડતી હતી !!
ha e mane haju
pan etalo j prem kare chhe,
svapn ma call aavyo hato
ema radati hati !!
Broken Heart Shayari Gujarati
3 years ago
મને ખબર છે કે તું
મને ખબર છે
કે તું મારી નથી,
તો પણ મારું દિલ તને
ખોવાથી ડરે છે !!
mane khabar chhe
ke tu mari nathi,
to pan maru dil tane
khovathi dare chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
આટલી અઘરી હશે જિંદગી એ
આટલી અઘરી હશે
જિંદગી એ હું ન જાણતો હતો,
પ્રેમ થયા પહેલા હું પણ
જિંદગીને માણતો હતો !!
aatali aghari hashe
jindagi e hu na janato hato,
prem thaya pahela hu pan
jindagine manato hato !!
Broken Heart Shayari Gujarati
3 years ago
તું જઈ જ રહી છે
તું જઈ જ રહી છે
મારી જિંદગીમાંથી,
તો આ તારી યાદોને
પણ લઇ જ જા !!
tu jai j rahi chhe
mari jindagimanthi,
to tari yadone
pan lai j ja !!
Broken Heart Shayari Gujarati
3 years ago
ના રડવાની સજા ના રડાવવાની
ના રડવાની સજા
ના રડાવવાની સજા,
હું ભોગવું છું બસ તને
પ્રેમ કરવાની સજા !!
na radavani saja
na radavavani saja,
hu bhogavu chhu bas tane
prem karavani saja !!
Broken Heart Shayari Gujarati
3 years ago
એ જ આજે રડવા માટે
એ જ આજે રડવા
માટે મજબુર કરે છે,
જે એક સમયે કહેતા કે તમે
હસતા જ સારા લાગો છો !!
e j aaje radava
mate majabur kare chhe,
je ek samaye kaheta ke tame
hasata j sara lago chho !!
Broken Heart Shayari Gujarati
3 years ago
મારા સાચા પ્રેમનો, તમાશો બનાવી
મારા સાચા પ્રેમનો,
તમાશો બનાવી દીધો તમે !!
mara sacha prem no,
tamasho banavi didho tame !!
Broken Heart Shayari Gujarati
3 years ago
મને મરવાનું પસંદ છે, પણ
મને મરવાનું પસંદ છે,
પણ તને ભૂલીને જીવવાનું નહીં !!
mane maravanu pasand chhe,
pan tane bhuline jivavanu nahi !!
Broken Heart Shayari Gujarati
3 years ago
અંતે જુઓ અજાણ્યા બનીને રહી
અંતે જુઓ
અજાણ્યા બનીને રહી ગયા,
એ લોકો જે એકબીજા વિશે
બધું જ જાણતા હતા !!
ante juo
ajanya banine rahi gaya,
e loko je ekabija vishe
badhu j janata hata !!
Broken Heart Shayari Gujarati
3 years ago
