બહુ પ્રેમ આવે છે તારા

બહુ પ્રેમ આવે છે
તારા પર પણ શું કરું,
એ પ્રેમ માટે તારી મરજી
પણ હોવી જોઈએ ને !!

bahu prem aave chhe
tara par pan shu karu,
e prem mate tari maraji
pan hovi joie ne !!

તારા માટે કેટલું આસાન હતું

તારા માટે કેટલું
આસાન હતું મને છોડવાનું,
મારા પર જે ગુજરી છે એ
તો હું જ જાણું છું !!

tara mate ketalu
aasan hatu mane chhodavanu,
mara par je gujari chhe e
to hu j janu chhu !!

એમ ના માનશો કે તમને

એમ ના માનશો કે તમને
કહેવાની મારી હિંમત નથી,
અફસોસ બસ એ છે કે તમને
લાગણીની કોઈ કિંમત નથી !!

em na manasho ke tamane
kahevani mari himmat nathi,
afasos bas e chhe ke tamane
laganini koi kimmat nathi !!

કિસ્મત સમજીને અપનાવ્યો હતો તને,

કિસ્મત સમજીને
અપનાવ્યો હતો તને,
ખબર નહોતી કે કિસ્મત
બદલતા વાર નથી લાગતી !!

kismat samajine
apanavyo hato tane,
khabar nahoti ke kismat
badalata var nathi lagati !!

પ્રેમ ભલે કોઈ એક સાથે

પ્રેમ ભલે કોઈ
એક સાથે થાય છે,
પણ દિલ તૂટ્યા પછી
નફરત આખી દુનિયા
સાથે થાય છે !!

prem bhale koi
ek sathe thay chhe,
pan dil tuty pachhi
nafarat aakhi duniya
sathe thay chhe !!

રહેવા દો બહાના જે તમે

રહેવા દો
બહાના જે તમે કરો છો,
બધાને ખબર છે મજબૂરી
ત્યારે જ આવે જયારે દિલ
ભરાઈ ગયું હોય !!

raheva do
bahana je tame karo chho,
badhane khabar chhe majaburi
tyare j aave jayare dil
bharai gayu hoy !!

જેની સાથે વાત કરવા તડપતા

જેની સાથે વાત
કરવા તડપતા હોય,
એને જ મેસેજ ન કરવામાં
કંટ્રોલ કરવો એ એક અલગ
પ્રકારનું દર્દ હોય છે !!

jeni sathe vat
karava tadapata hoy,
ene j message na karavama
control karavo e ek alag
prakar nu dard hoy chhe !!

કડવું છે પણ સત્ય છે,

કડવું છે પણ સત્ય છે,
પ્રેમના ચક્કરમાં કેટલાય
લોકોના Best Friend
ખોવાઈ ગયા !!

kadavu chhe pan saty chhe,
prem na chakkar ma ketalay
lokona best friend
khovai gaya !!

એ તો તારા પ્રેમે શીખવાડ્યું,

એ તો તારા
પ્રેમે શીખવાડ્યું,
બાકી મને રડતા ક્યાં
આવડતું હતું !!

e to tara
preme shikhavadyu,
baki mane radata kya
aavadatu hatu !!

આંખો સાથે દિલ પણ રડી

આંખો સાથે દિલ
પણ રડી પડ્યું સાહેબ,
જયારે એક સપનું નજર
સામે તૂટી પડ્યું !!

aankho sathe dil
pan radi padyu saheb,
jayare ek sapanu najar
same tuti padyu !!

search

About

Broken Heart Shayari Gujarati

We have 1786 + Broken Heart Shayari Gujarati with image. You can browse our Broken Heart Status Gujarati collection and can enjoy latest Ghayal Dil Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Sad Love Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.