પ્રોબ્લેમ બસ એટલી જ છે
પ્રોબ્લેમ બસ
એટલી જ છે સાહેબ,
અમે એમને ચાહીએ છીએ
અને એ કોઈ બીજાને !!
problem bas
etali j chhe saheb,
ame emane chahie chhie
ane e koi bijane !!
Broken Heart Shayari Gujarati
3 years ago
તારાથી અલગ રહીને તો જીવી
તારાથી અલગ
રહીને તો જીવી લઈશ,
પણ તારી સાથે બીજા
કોઈને નહીં જોઈ શકું !!
tarathi alag
rahine to jivi laish,
pan tari sathe bija
koine nahi joi shaku !!
Broken Heart Shayari Gujarati
3 years ago
જયારે સ્વાર્થનો નશો ઉતરી જશે,
જયારે સ્વાર્થનો
નશો ઉતરી જશે,
ત્યારે એ મને શોધવા
દરેક જગ્યા પર જશે !!
jayare svarth no
nasho utari jashe,
tyare e mane shodhava
darek jagya par jashe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
હજુ પણ ક્યાં સુધી આવી
હજુ પણ ક્યાં સુધી
આવી અક્કડ રાખશો,
દિલને ખોલવા શું પાના
પક્કડ રાખશો ?
haju pan kya sudhi
aavi akkad rakhasho,
dil ne kholava shu pana
pakkad rakhasho?
Broken Heart Shayari Gujarati
3 years ago
માન્યું કે મને પ્રેમ કરતા
માન્યું કે મને પ્રેમ
કરતા નથી આવડતું,
પણ તને દિલ તોડતા
કોણે શીખવાડ્યું !!
manyu ke mane prem
karata nathi aavadatu,
pan tane dil todata
kone shikhavadyu !!
Broken Heart Shayari Gujarati
3 years ago
હવે હું તને હેરાન નહીં
હવે હું તને
હેરાન નહીં કરું,
હા પણ આ વાત તને
જરૂર હેરાન કરશે !!
have hu tane
heran nahi karu,
ha pan aa vat tane
jarur heran karashe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
એ પ્રેમ ખુબ જ તકલીફ
એ પ્રેમ ખુબ
જ તકલીફ આપે છે,
જે એક ખોટી વ્યક્તિ
સાથે થાય છે !!
e prem khub
j takalif aape chhe,
je ek khoti vyakti
sathe thay chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
એક દિવસ તમને તમારી ભૂલનો
એક દિવસ તમને
તમારી ભૂલનો એહસાસ થશે,
કે તમે એક ખોટા એટીટ્યુડ માટે
જિંદગી બરબાદ કરી !!
ek divas tamane
tamari bhulano ehasas thashe,
ke tame ek khota attitude mate
jindagi barabad kari !!
Broken Heart Shayari Gujarati
3 years ago
ફરક એટલો જ છે તારી
ફરક એટલો જ છે
તારી અને મારી લાગણીમાં,
તું તરસાવી જાણે છે અને
હું વરસાવી જાણું છું !!
pharak etalo j chhe
tari ane mari laganima,
tu tarasavi jane chhe ane
hu varasavi janu chhu !!
Broken Heart Shayari Gujarati
3 years ago
માંડ માંડ રમતા આવડ્યું ત્યાં
માંડ માંડ રમતા
આવડ્યું ત્યાં નોરતા પુરા થયા,
એને રોજ જોવાના બહાના
પણ પુરા થયા !!
mand mand ramata
aavadyu tya norata pura thaya,
ene roj jovana bahana
pan pura thay !!
Broken Heart Shayari Gujarati
3 years ago
