એને તોડેલા દરેક સપનાને સાચવીને
એને તોડેલા દરેક
સપનાને સાચવીને જીવું છું,
કેમ તોડ્યા હશે સપના એ
વિચારીને રોજ મરું છું !!
ene todela darek
sapan ne sachavine jivu chhu,
kem todya hashe sapana e
vicharine roj maru chhu !!
Broken Heart Shayari Gujarati
3 years ago
પ્રેમ કરવો એ મારી જવાબદારી
પ્રેમ કરવો એ
મારી જવાબદારી હતી,
તો સામે સરખો નિભાવવો એ
તારી જવાબદારી હતી !!
prem karavo e
mari javabadari hati,
to same sarakho nibhavavo e
tari javabadari hati !!
Broken Heart Shayari Gujarati
3 years ago
એવી બેદિલીથી મને માફ ના
એવી બેદિલીથી
મને માફ ના કરો,
હું ખુદ કહી ઉઠું કે
સજા હોવી જોઈએ !!
evi bedilithi
mane maf na karo,
hu khud kahi uthu ke
saja hovi joie !!
Broken Heart Shayari Gujarati
3 years ago
થોડું દિલ તૂટ્યું છે સાહેબ,
થોડું દિલ
તૂટ્યું છે સાહેબ,
એમાં કંઈ અવાજ
થોડો આવે !!
thodu dil
tutyu chhe saheb,
ema kai avaj
thodo aave !!
Broken Heart Shayari Gujarati
3 years ago
તારી યાદોનો પ્રહાર એટલો વધુ
તારી યાદોનો પ્રહાર
એટલો વધુ ઘાતક હોય છે કે,
દર વખતે એમાં હ્રદય નામનો
પ્રદેશ લોહીલુહાણ થઈ જાય છે !!
tari yadono prahar
etalo vadhu ghatak hoy chhe ke,
dar vakhate ema raday nam no
pradesh lohiluhan thai jay chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
અગર તુ છોડવા માંગે તો
અગર તુ છોડવા માંગે
તો કારણ બતાવી દેજે,
આમ પણ કારણ વગર
સજા ભોગવી રહ્યા છીએ !!
agar tu chhodava mange
to karan batavi deje,
aam pan karan vagar
saja bhogavi rahya chhie !!
Broken Heart Shayari Gujarati
3 years ago
જિંદગી તો મારી પણ મજાની
જિંદગી તો મારી
પણ મજાની હતી,
બસ ભૂલથી પ્રેમ કરી
બેઠો સાહેબ !!
jindagi to mari
pan majani hati,
bas bhul thi prem kari
betho saheb !!
Broken Heart Shayari Gujarati
3 years ago
જે હૃદયની અંદર હતા, એમના
જે હૃદયની અંદર હતા,
એમના હાથમાં જ
ખંજર હતા !!
je raday ni andar hata,
emana hath ma j
khanjar hata !!
Broken Heart Shayari Gujarati
3 years ago
ઉંમર નાની અને અનુભવ ઓછો
ઉંમર નાની અને
અનુભવ ઓછો હતો,
સમજ ઓછી પણ પ્રેમ
સાચો હતો !!
ummar nani ane
anubhav ochho hato,
samaj ochhi pan prem
sacho hato !!
Broken Heart Shayari Gujarati
3 years ago
હવે તો મારો હાથ પકડી
હવે તો
મારો હાથ પકડી લે,
બધા મને તારો સમજીને
અવગણે છે !!
have to
maro hath pakadi le,
badha mane taro samajine
avagane chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
