હું મરતો નહીં તો બીજું
હું મરતો નહીં
તો બીજું શું કરતો,
એણે ગળે મળીને કહ્યું કે
આવતા જનમમાં હું તારી !!
hu marato nahi
to biju shu karato,
ene gale maline kahyu ke
aavata janam ma hu tari !!
Broken Heart Shayari Gujarati
3 years ago
સંબંધ ભલે બંનેનો હતો, પણ
સંબંધ ભલે બંનેનો હતો,
પણ એને નિભાવવાનો ઈરાદો
ફક્ત મારો જ હતો !!
sambandh bhale banneno hato,
pan ene nibhavavano irado
fakt maro j hato !!
Broken Heart Shayari Gujarati
3 years ago
પ્રેમમાં એટલી હદે બરબાદ થયો
પ્રેમમાં એટલી હદે
બરબાદ થયો છું સાહેબ,
કે ખુબ જ હસવાનું મન થાય છે
જયારે રડવું આવે છે !!
prem ma etali hade
barabad thayo chhu saheb,
ke khub j hasavanu man thay chhe
jayare radavu aave chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
લોકો કહે છે તું દરેકનું
લોકો કહે છે
તું દરેકનું દિલ જીતી લે છે,
એમને શું ખબર હું પોતાનું
દિલ જ હારી બેઠો છું !!
loko kahe chhe
tu darek nu dil jiti le chhe,
emane shu khabar hu potanu
dil j hari betho chhu !!
Broken Heart Shayari Gujarati
3 years ago
સમય ખુબ જ લાચાર હતો
સમય ખુબ જ
લાચાર હતો સાહેબ,
જ્યારે ખબર પડી કે આ
અમારી છેલ્લી મુલાકાત છે !!
samay khub j
lachar hato saheb,
jyare khabar padi ke
amari chhelli mulakat chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
હું એના માટે ખરાબ પ્રાર્થના
હું એના માટે
ખરાબ પ્રાર્થના નહીં કરું,
પણ પ્રાર્થના જરૂર કરીશ કે
એને મારા જેવું કોઈ ના મળે !!
hu ena mate
kharab prarthana nahi karu,
pan prarthana jarur karish ke
ene mara jevu koi na male !!
Broken Heart Shayari Gujarati
3 years ago
તું એટલે..... મારા માટે ન
તું એટલે.....
મારા માટે ન બનેલું
મારું નસીબ !!
tu etale.....
mara mate na banelu
maru nasib !!
Broken Heart Shayari Gujarati
3 years ago
કોઈ કિસ્મત વાળો લઇ જશે
કોઈ કિસ્મત
વાળો લઇ જશે તને,
હું તો બસ પ્રેમ કરતો
રહી જઈશ !!
koi kismat
valo lai jashe tane,
hu to bas prem karato
rahi jaish !!
Broken Heart Shayari Gujarati
3 years ago
મને ખબર છે તું ક્યારેય
મને ખબર છે
તું ક્યારેય નહીં મળે,
છતાં પણ તને જ પ્રેમ
કરવો ગમે છે !!
mane khabar chhe
tu kyarey nahi male,
chhata pan tane j prem
karavo game chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
ડર લાગે છે હવે કોઈ
ડર લાગે છે હવે કોઈ
સાથે વધારે વાતો કરતા,
થોડો પ્રેમ આપીને જિંદગીભરની
યાદો આપી જાય છે !!
dar lage chhe have koi
sathe vadhare vato karata,
thodo prem aapine jindagibhar ni
yado aapi jay chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
